Friday, June 5, 2026
HomeIndiaઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના મોત

ઓડિશાના SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગ, 10 લોકોના મોત

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના ટ્રોમા કેર ICUમાં સોમવારે વહેલી સવારે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 10 દર્દીઓના મોત થયા છે. આ ઘટના બિલ્ડિંગના પહેલા માળે લગભગ 2:30 વાગ્યે બની હતી. ICUમાં આગ લાગવાના સમાચાર ફેલાતા જ, આ હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફમાં અફરાતફરીનો માહોલ પ્રસરી ગયો હતો. હોસ્પિટલની ફાયર સેફ્ટી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને કાબુમાં લેવા માટે ત્રણ ફાયર એન્જિન તૈનાત કર્યા.
સાવચેતીના પગલા તરીકે, ICUમાં દાખલ 10 થી વધુ ગંભીર રીતે બીમાર દર્દીઓને તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક ‘ન્યૂ મેડિસિન ICU’માં ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓએ તાત્કાલિક હોસ્પિટલ પરિસરની આસપાસના મુખ્ય રસ્તાને કોર્ડન કરી દીધો હતો જ્યારે ઇમરજન્સી ટીમોએ પરિસ્થિતિ સંભાળી હતી. આ દુર્ઘટના પર રાષ્ટ્રપતિ-પીએમ મોદીએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. આરોગ્ય સચિવ, કટક જિલ્લા કલેક્ટર અને કટક ડીસીપી સહિત વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પણ વહેલી સવારે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.માંઝીએ જણાવ્યું હતું કે, આગમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમણે પીડિતોના પરિવારજનો માટે 25 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી હતી. ઈજાગ્રસ્તોના ખબર અંતર પુછ્યા બાદ માંઝીએ અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી, ત્યાર બાદ સીએમ માંઝીએ કહ્યું, “આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. દુર્ભાગ્યવશ, આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવશે અને તારણો અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.”

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here