Monday, September 28, 2026
HomeAhmedabadરેલવે પેન્શનર્સ ફેડરેશન, અમદાવાદનું વાર્ષિક અધિવેશન સફળતાપૂર્વક સંપન્ન

રેલવે પેન્શનર્સ ફેડરેશન, અમદાવાદનું વાર્ષિક અધિવેશન સફળતાપૂર્વક સંપન્ન

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

03 એપ્રિલ 2026ના દિવસે ઓલ ઈન્ડિયા રેલવે પેન્શનર્સ વેલફેર ફેડરેશન સાથે સંકળાયેલ રેલવે પેન્શનર્સ ફેડરેશન, અમદાવાદ દ્વારા વાર્ષિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અવસરે ઓલ ઈન્ડિયા રેલવે ફેડરેશન (AIRF)ના મહામંત્રી શ્રી શિવ ગોપાલ મિશ્રા દ્વારા અધિવેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયન (WREU)ના મહામંત્રી શ્રી જે.આર. ભોસલે, અધ્યક્ષ શ્રી આર.સી. શર્મા, RPFના અધ્યક્ષ શ્રી પી.એમ. રાવલ, મહામંત્રી શ્રી સુભાષ ચિત્તે, WREUના ઝોનલ એજ્યુકેટર શ્રી દિનેશ પાંચાલ, મંડળ મંત્રી સાથી ઘનશ્યામ યાદવ તેમજ RPF અને WREUના પદાધિકારીઓ, વિવિધ ફેડરેશનોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નિવૃત્ત રેલવે કર્મચારીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ અને વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી સિદ્ધાર્થએ પોતાની વિશેષ હાજરી નોંધાવી હતી.

તેમના સંબોધનમાં મંડળ રેલ પ્રબંધકે DRM કચેરીના ગ્રિવન્સ સેલના COS શ્રી સ્ટીફન ડાભીના કાર્યની હૃદયપૂર્વક પ્રશંસા કરી અને તેમના ઉત્તમ યોગદાનને બિરદાવ્યું.

અધિવેશન દરમિયાન પેન્શનર્સ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને તેમના ઉકેલ માટે સૂચનો રજૂ કરવામાં આવ્યા. કાર્યક્રમનો સમાપન આભાર વ્યક્ત કરીને કરવામાં આવ્યો

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here