Monday, October 5, 2026
HomeGujaratBhavnagarભાવનગર રેલવે મંડળના જેતલસર ખાતે નવી આર.સી.સી. ઓવરહેડ ટાંકીનું સફળ નિર્માણ અને...

ભાવનગર રેલવે મંડળના જેતલસર ખાતે નવી આર.સી.સી. ઓવરહેડ ટાંકીનું સફળ નિર્માણ અને કમિશનિંગ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

આ કાર્ય પર અંદાજે રૂ. 90 લાખનો ખર્ચ થયો છે. પ્રોજેક્ટનું કામ 06 મે 2025 ના રોજ શરૂ થયું હતું અને 08 ડિસેમ્બર 2025 ના રોજ પૂર્ણ થયું હતું. ત્યારબાદ 31 માર્ચ 2026 ના રોજ આ ટાંકીનું સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું હતું.

યાત્રીઓ તેમજ રેલવે કર્મચારીઓને વધુ સારી પાણી પુરવઠા સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ દ્વારા જેતલસર સ્ટેશન પર એક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. જૂની સી-વેલ સ્ટીલ ટાંકીના સ્થાને આધુનિક આર.સી.સી. ઓવરહેડ (OH) ટાંકીનું સફળ નિર્માણ અને કમિશનિંગ કરવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવેલી આર.સી.સી. ઓવરહેડ ટાંકીની ક્ષમતા 2.25 લાખ લિટર છે તેમજ સંપ (Sump) ની ક્ષમતા 2.50 લાખ લિટર છે. ટાંકીની ઊંચાઈ 20 મીટર છે, જેના કારણે પાણી પુરવઠામાં પૂરતો દબાણ અને સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.
આ નવી વ્યવસ્થા દ્વારા કુલ 116 કનેક્શન આપવામાં આવ્યા છે, જેમાં 113 સ્ટાફ ક્વાર્ટર્સ તથા 03 સેવા ઇમારતો (સી.એચ.આઈ. ઓફિસ, જી.આર.પી. ઓફિસ અને એસસી/એસટી ઓફિસ) નો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટ માત્ર પાણી પુરવઠા વ્યવસ્થાને મજબૂત બનાવશે એટલું જ નહીં, પરંતુ રેલવે કર્મચારીઓ અને સંબંધિત કચેરીઓને વધુ સારી સુવિધા પૂરી પાડી તેમના કાર્યક્ષમતા વધારવામાં પણ મદદરૂપ થશે.
પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળ યાત્રીઓ અને કર્મચારીઓની સુવિધાઓમાં સતત સુધારો લાવવા માટે પ્રતિબદ્ધ છે અને આવી વિકાસાત્મક યોજનાઓ દ્વારા આધુનિક અને સુવિધાસભર રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે સતત પ્રયત્નશીલ છે.

અતુલ કુમાર ત્રિપાઠી
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here