Friday, June 5, 2026
HomeAhmedabadઅમદાવાદમાં સિટી બસમાં સવારે અચાનક પ્રચંડ આગ

અમદાવાદમાં સિટી બસમાં સવારે અચાનક પ્રચંડ આગ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

સવારમાં આગની ઘટના બનતા ટ્રાફિક જામ : આસપાસ કોલેજા હોવાથી ભારે ઉત્તેજના સમગ્ર વિસ્તારમાં ફેલાઈ

અમદાવાદ, તા. ૧૯
અમદાવાદ શહેરના મોટાભાગે ભરચક રહેતા યુનિવર્સિટી વિસ્તારમાં આજે સિટી બસમાં સવારે આગ ફાટી નિકળતા ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. આ ઘટનાના કારણે આસપાસ રહેલા વિદ્યાર્થીઓમાં પણ ભારે દોડધામ મચી ગઇ હતી. બસમાં આગની ઘટનાથી ઘણા સમય સુધી ટ્રાફિક જામની સ્થતિ રહી હતી. સાથે સાથે બનાવની જાણ થતાં તરત જ ફાયબ્રિગેડની ટુકડી અને પોલીસ ટુકડી અધિકારીઓ સાથે પહોંચી હતી. યુનિવર્સિટી પાસે ઉભેલી બસમાં આ આગ લાગી હતી. આગની ઘટનામાં જાનહાનિ થઇ નથી પરંતુ આગની આ ઘટનાની અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમિયાન ચર્ચા રહી હતી.
બીજી બાજુ સામાન્ય લોકોમાં એવી ચર્ચા પણ રહી હતી કે, એએમટીએસ દ્વારા ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે જેનો આ દાખલો છે. બસની પુરતી જાળવણી અને મેઇન્ટેનન્સની કામગીરી સમય સમયે થતી નથી જેના પરિણામ સ્વરુપે આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. શહેરમાં લાખો લોકોને એક સ્થળથી બીજા સ્થળ પર લઇ જનાર સિટી બસમાં આ પ્રકારની એકાએક આગની ઘટના અનેક પ્રકારના સવાલો ઉભા કરે છે. બસમાં કોઇ પ્રવાસી કે કોઇ કર્મચારી ન હોવાથી જાનહાનિ ટળી ગઈ હતી પરંતુ બેદરકારીનો આ દાખલો બોધપાઠ સમાન બને તે ખુબ જરૂરી છે. કારણ કે જા બસમાં મુસાફરી કરતી વેળા આ પ્રકારની ઘટના એકાએક બને તો મોટી જાનહાનિ થવાનો ખતરો રહે છે જેથી સિટી બસોમાં ચકાસણીની પ્રક્રિયા નિયમિતરીતે હાથ ધરવામાં આવે તે જરૂરી છે. બસને જે રીતે આગની ઘટનામાં નુકસાન થયું છે તેનાથી કેટલી હદ સુધી આગ લાગી હતી તે સરળતાથી સમજી શકાય છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here