Monday, October 5, 2026
HomeGujaratJamnagarજામનગરમાં આંગણવાડી બહેનોની એક દિવસની હડતાલ ઉપર ઉતાર્યા

જામનગરમાં આંગણવાડી બહેનોની એક દિવસની હડતાલ ઉપર ઉતાર્યા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

જામનગર જિલ્લાની આંગણવાડીની બહેનો પોતાની વિવિધ માંગણીઓને લઈને આજે(12 ફેબ્રુઆરી, 2026) એક દિવસની હડતાલ ઉપર ઉતાર્યા હતા. જેમાં 400થી વધુ બહેનોએ પોતાની માંગણીને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો હોવા છતાં વધારે મહેનતાણું ચૂકવવામાં નહીં આવતા આજે ગુરુવારે 400થી વધુ બહેનો પોતાના કામથી અળગા રહી હતી અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને મહેનતાણા ઉપરાંત જુદી-જુદી 21 માંગણીઓ મામલે રજૂઆત કરી હતી.  આંગણવાડીની બહેનોએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો હોવા છતાં મહેનતાણું ચૂકવવામાં આવતું નથી. હેલ્પરને રૂ.20,400 અને કાર્યકર બહેનોને રૂ.24,800નો પગાર મંજૂર થયો છે, તેમ છતાં ચૂકવવામાં આવતો નથી અને વધુ કામગીરી કરાવવામાં આવે છે. તેમજ સ્માર્ટ ફોનમાં કામગીરી કરવાની રહે છે. પરંતુ ફોન પણ આપવામાં આવ્યા નથી. આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here