Saturday, September 26, 2026
HomeBusiness

Business

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’ પ્રોજેક્ટ લૉંચ કર્યો , GDV અંદાજે ₹300 કરોડ, થાણેમાં 1,000+ વ્યવસાયો ધરાવતા વાગલે એસ્ટેટમાં 17-માળનો...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ, જેમાં સિંગલ ફ્લોરમાં ઓફિસ સ્પેસ 569 ચોરસ ફીટથી 10,500 ચોરસ ફીટ સુધી ઉપલબ્ધ છે, જે...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

બંધન બેન્કે બિઝનેસ ગ્રાહકો માટે ઇન્ટિગ્રેટેડ પ્રોવિડન્ટ ફંડ પેમન્ટ સર્વિસ શરૂ કરી

ઈપીએફઓ સાથેના ઇન્ટિગ્રેશનથી વ્યવસાયો હવે બંધન બેન્કના ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મ દ્વારા સરળતાથી પ્રોવિડન્ટ ફંડની ચુકવણી કરી શકશે ગ્રાહકોને રિયલ-ટાઇમમાં ટ્રાન્ઝેક્શનનું કન્ફર્મેશન અને તરત જ ચલણ...

ટાટા AIG અને ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંકે સમગ્ર ભારતમાં વીમાની પહોંચ વધારવા જોડાણ કર્યું

મુંબઈ, 16 જુલાઈ, 2026: ભારતની અગ્રણી જનરલ ઇન્શ્યોરન્સ કંપનીઓ પૈકીની એક ટાટા AIG જનરલ ઇન્શ્યોરન્સ કંપનીએ ઉજ્જીવન સ્મૉલ ફાઇનાન્સ બેંક સાથે જોડાણ કરવાની જાહેરાત આજે કરી હતી. આ જોડાણ...

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની જાળ ઊભી કરવા સક્ષમ બનાવ્યા

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે બજાજ લાઇફ ફેમિલી પ્રોટેક્ટ રાઇડર – પેરેન્ટલ કેર સાથે ગ્રાહક-કેન્દ્રીત વીમાસમાધાનોનો પોતાનો પોર્ટફોલિયો મજબૂત...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં ત્રણ નવા કસ્ટમર ટચ પોઇન્ટ્સ સાથે ગુજરાતમાં પોતાની હાજરીનો વિસ્તાર કર્યો

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો તથા એક નવી સર્વિસ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.• બ્રાન્ડે હિંમતનગરમાં નવી કોમ્પેક્ટ 3S સુવિધાની પણ...

ચોઈસ ઈક્વિટી બ્રોકિંગમાં રૂ. 9000 મિલિયનના રોકાણ સાથે ચોઈસ ઈન્ટરનેશનલ અને એનએચ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ સિક્યુરિટીઝ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી

મુંબઈ, તા. 9 જુલાઈ, 2026: ભારતની અગ્રણી ડાયવર્સિફાઈડ ફાઈનાન્સિયલ સર્વિસિઝ ગ્રૂપ્સ પૈકી એક ચોઈસ ઈન્ટરનેશનલ લિમિટેડે આજે સાઉથ કોરિયાની અગ્રણી ફાઈનાન્સિયલ સંસ્થા અને એનએચ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read