Friday, July 17, 2026
HomeMumbai

Mumbai

ઓમ પાવર ટ્રાન્સમિશન લિમિટેડનો IPO 9 એપ્રિલ, 2026 ના રોજ ખુલશે

કુલ ઇશ્યૂ કદ - ₹10 ના 85,75,000 ઇક્વિટી શેર સુધી-નવા ઇશ્યૂ - 75,75,000 ઇક્વિટી શેર સુધીવેચાણ માટે ઓફર - 10,00,000 ઇક્વિટી શેર સુધી-IPO કદ...

“રાકા” – અલ્લુ અર્જુનના જન્મદિવસે ટાઇટલનું અનાવરણ, એટલીની ભવ્ય ફેન્ટસી-એક્શન એન્ટરટેઇનરનો વૈશ્વિક પરિચય

એક ભવ્ય ફેન્ટસી-એક્શન એન્ટરટેઇનર તરીકે રજૂ થતી “રાકા”ને વૈશ્વિક સિનેમેટિક સ્પેક્ટેકલ તરીકે કલ્પવામાં આવી છે, જે વિવિધ બજારોના દર્શકો સાથે જોડાય તે રીતે ડિઝાઇન...

લગ્નના 40 દિવસ બાદ ફરી વિજય-રશ્મિકાએ યોજ્યું શાનદાર રિસેપ્શન

તાજેતરમાં 6 એપ્રિલે, રશ્મિકાના 30મા જન્મદિનના એક દિવસ પછી, કર્ણાટકના કોડાગુ(કુર્ગ) ખાતે લગ્નના 40 દિવસ બાદ એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરાજપેટના...

ભીમ પેમેન્ટ્સ એપની ‘માહી વે’ ઝુંબેશ શરૂ, ડિજિટલ પેમેન્ટ માટે સરળ અને સુરક્ષિત રીતને મજબૂત બનાવશે

'ભીમ એપ સે કરો પે, ઇટ્સ ધ માહી વે' ના વિચાર પર આધારિત, આ ઝુંબેશ રોજિંદા પરિસ્થિતિઓથી પ્રેરિત છે, જ્યાં યુઝર્સ ચુકવણીના બહુવિધ વિકલ્પોનો...

મહિન્દ્રા લાસ્ટ માઈલ મોબિલિટી લિમિટેડ સળંગ ચોથા વર્ષે ભારતની નંબર વન ઈલેક્ટ્રિક કોમર્શિયલ વાહન ઉત્પાદક બની

નાણાકીય વર્ષ 2026માં એક લાખ ઈવી વેચાણનો આંકડો પાર કર્યો, આ સિદ્ધિ મેળવનારી પ્રથમ કોમર્શિયલ વાહન ઉત્પાદન બની. ભારતની ટોચની ઈલેક્ટ્રિક કોમર્શિયલ વ્હિકલ મેન્યુફેક્ચરર મહિન્દ્રા લાસ્ટ માઈલ મોબિલિટી લિમિટેડ (એમએલએમએમએલ)એ નાણાકીય વર્ષ 2026માં પણ પોતાની મજબૂત માર્કેટ લીડરશીપ આગળ ધપાવી છે. કંપનીએ સળંગ ચોથા નાણાકીય વર્ષમાં ભારતની નંબર વન ઈલેક્ટ્રિક કોમર્શિયલ વાહન ઉત્પાદક તરીકેનું બિરૂદ જાળવી રાખ્યું છે. આ સિદ્ધિ અસંખ્ય ડ્રાઈવરો અને ફ્લીટ માલિકોના વિશ્વાસનો પુરાવો છે. જેમણે એમએલએમએમએલ સાથે તેમની ઉદ્યોગસાહિસકની યાત્રા પસંદ કરી છે. કંપનીએ એક જ નાણાકીય વર્ષમાં એક લાખ ઈવી વેચાણ નોંધાવી રેકોર્ડ સર્જ્યો છેકુલ મળીને કંપનીએ અત્યારસુધીમાં 3.4 લાખથી વધુ ઈવી વેચી છે.એમએલએમએમએલએ 39.7 ટકા બજાર હિસ્સા સાથે એલ-5 કેટેગરીમાં પોતાની મજબૂત હાજરી જાળવી રહી છે. તેણે નાણાકીય વર્ષ 2025 26માં અનેક નોંધનીય સફળતાઓ હાંસલ કરી છે. જેમાં નાણાકીય વર્ષ 2026માં એક લાખ ઈવી વેચાણનો આંકડો પાર કર્યો, આ સિદ્ધિ મેળવનારી પ્રથમ કોમર્શિયલ વાહન ઉત્પાદન બની.  સંયુક્ત રીતે 6 અબજથી વધુ ઈ-કિલોમીટર પૂરુ કર્યું, 240 કિલો મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જન ઘટાડતાં ભારતના ટકાઉપણાના લક્ષ્યોને ટેકો આપ્યો.એમએલએમએમએલએ નાણાકીય વર્ષ 2026માં ઓલન્યૂ મહિન્દ્રા ઉડો લોન્ચ કરી પોતાનો પ્રોડક્ટ પોર્ટફોલિયો વિસ્તરિત કર્યો હતો. ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને ઉડો વિકસાવવામાં આવી છે. તેમાં રિવર્સ થ્રોટલ, એરોડાયનેમિક ડિઝાઇન અને 200 કિલોમીટર રિઅલવર્લ્ડ ડ્રાઇવિંગ રેન્જ જેવા સેગમેન્ટફર્સ્ટ ફીચર્સ ઉપલબ્ધ છે. એમએલએમએમએલનું ઈનોવેશન, વિશ્વસનીયતા અને ટકાઉપણા પર સતત ફોકસ તેને ભારતના લાસ્ટમાઇલ ઇલેક્ટ્રિક મોબિલિટીમાં પરિવર્તનને મોખરે રાખેછે.

કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલને સતત સાતમા વર્ષે ન્યૂઝવીકની વિશ્વની શ્રેષ્ઠ હોસ્પિટલ્સની યાદીમાં પ્રતિષ્ઠિત સ્થાન

સતત શ્રેષ્ઠતા અને આરોગ્ય ક્ષેત્રમાં નેતૃત્વનું ઉદાહરણ સ્થાપતા, કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈને ફરી એકવાર સ્ટેટિસ્ટની સાથે મળીને પ્રતિષ્ઠિત​ મેગેઝિન ન્યૂઝવીક દ્વારા જાહેર...

ગલ્ફ ઓઇલે ઓફિશિયલ લ્યુબ્રિકન્ટ્સ પાર્ટનર તરીકે ચેન્નઇ સુપર કિંગ્સ સાથે વિજેતા ભાગીદારી ચાલુ રાખી

13 સફળ સિઝન બાદ આ ભાગીદારી તેના નવા પ્રકરણમાં પ્રવેશી છે મુંબઈ, 7 માર્ચ, 2026 - હિન્દુજા ગ્રુપની કંપની અને લુબ્રિકન્ટ્સ ઉદ્યોગમાં અગ્રણી સ્થાન ધરાવતી ગલ્ફ ઓઇલ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read