Tuesday, October 6, 2026
Homenational

national

કારગિલ યુદ્ધમાં જીતના ૨૦ વર્ષ પૂર્ણ થયા : જવાનોને શ્રદ્ધાંજલિ

દિલ્હીમાં અમર જવાન જ્યોતિ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરાઈ : કેપ્ટન વિક્રમ બત્રા, સૌરભ કાલિયા, મનોજ પાંડે સહિત બધા સાહસી જવાનને યાદ કરાયા ...

કર્ણાટક : મુખ્યમંત્રી તરીકે યેદીયુરપ્પાએ શપથ લીધા

બેંગલોર,તા. ૨૬ કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે બીએસ યેદીયુરપ્પાએ આજે શપથ લીધા હતા. યેદીયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે,...

નિરવ મોદીને ફટકો : જામીન આપવા ફરીવાર ઇન્કાર થયો

લંડન, તા. ૨૫ ભારતના ફરાર કારોબારી નિરવ મોદીને લંડનની કોર્ટ તરફથી કોઇપણ રાહત મળી નથી. કોર્ટે તેની જામીન અરજીને ફરી એકવાર ફગાવી દીધી...

પાકિસ્તાન ત્રાસવાદીઓ સામે નક્કર પગલા લે તે ખુબ જરૂરી

નવી દિલ્હી, તા. ૨૫ અમેરિકાની સત્તાવાર યાત્રા દરમિયાન પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોની ઉપÂસ્થતિવાળા નિવેદનને લઇને ઇમરાન ખાન એકબાજુ દેશમાં વિપક્ષીઓના ટાર્ગેટ ઉપર આવી ગયા...

કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરાય તેવી સંભાવના

અસંતુષ્ટ ધારાસભ્યોના રાજીનામાના પ્રશ્ને નિર્ણય ન થાય ત્યાં સુધી કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થવાના સંકેતો બેંગ્લોર, તા. ૨૫ કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વમાં કોંગ્રેસ-જેડીએસ...

ત્રિપલ તલાક બિલ પર ચર્ચા વેળા આઝમના નિવેદન બાદ હોબાળો

નવીદિલ્હી, તા. ૨૫ લોકસભામાં ત્રિપલ તલાક બિલને લઇને આજે જારદાર હોબાળો થયો હતો. ત્રિપલ તલાક બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા બાદ આ બિલ...

નિકાહ હવે મજાક તરીકે બન્યુ છે : મિનાક્ષી લેખી

નવીદિલ્હી, તા. ૨૫ ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ લોકસભામાં ચર્ચા દરમિયાન જારદાર નિવેદન કર્યું હતું અને તમામનું ધ્યાન ખેંચ્યુ હતું. મિનાક્ષી લેખીએ કહ્યું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read