Tuesday, October 6, 2026
Homenational

national

ખેડૂતોની આજે દિલ્હી કૂચ: કૃષિ કાયદાઓના વિરોધમાં જંતર-મંતર પર રોજ 200 ખેડૂત એકત્રિત થશે

નવા કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોને દિલ્હીમાં જંતર-મંતર પર દેખાવો કરવાની પરવાનગી મળી ગઈ છે. આ પરવાનગી 22 જુલાઈથી લઈને 9 ઓગસ્ટ...

ગીતા બસરાએ કહ્યું:હરભજન સિંહ જોડે હતો,બાળકનો જન્મ થતાં જ તસવીરો ક્લિક કરવા લાગ્યો હતો

બોલિવૂડ એક્ટ્રેસ ગીતા બસરાએ 10 જુલાઈના રોજ બીજા સંતાનને જન્મ આપ્યો હતો. ગીતા બસરા તથા હરભજન સિંહ દીકરાના પેરેન્ટ્સ બન્યા છે. આ પહેલાં બંનેને...

સંસદનું ચોમાસું: સત્ર શરૂ થતાં જ સંસદમાં વિપક્ષનો ભારે હોબાળો; રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે. લોકસભામાં ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સભ્યોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જેવા જ...

મુંબઇમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, બે સ્થળોએ દિવાલ ધરાશાયી થતા 14ના મોત

મુંબઇઃ મુંબઇમાં ગત મોડી  રાત્રે સતત ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઇમાં ભારે વરસાદ...

પુત્ર મોદી સરકારમાં મંત્રી બન્યો પણ માતા-પિતા ખેતરમાં મજૂરી કરે છે

દેશમાં રાજકારણીઓના અને ખાસ કરીને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઠાઠ માઠ રાજા મહારાજાઓ જેવા હોય છે.રાજકારણીઓના વીઆઈપી કલ્ચર વચ્ચે એક કિસ્સો આશ્ચર્ય પમાડે તેવો છે....

PM મોદીએ વિદિશા ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું,મૃતકોના પરિવારજનોને આર્થિક સહાયની કરી જાહેરાત

મધ્યપ્રદેશમાં વિદિશા જિલ્લામાં ગુરુવારે એક ઘટના બની હતી. જેમાં,એક બાળક રમતા રમતા કૂવામાં પડી ગયો. જ્યારે લોકો તેને બચાવવા પહોંચ્યા ત્યારે કુવાની પાળી ટુટી...

જમ્મુ કાશ્મીરઃ પુલવામા ખાતે અથડામણ દરમિયાન 2 આતંકવાદી ઠાર મરાયા

નવી દિલ્હી: દક્ષિણ કાશ્મીરના પુલવામા ખાતે મોડી રાતે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read