Friday, June 5, 2026
HomeNew Delhi

New Delhi

વડાપ્રધાન મોદીએ 8,931 દિવસ સરકારના વડા બનીને ઈતિહાસ રચ્યો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોઈપણ સરકારના વડા તરીકે સૌથી વધુ દિવસ શાસન કરવાની સિદ્ધિ મેળવીને ભારતના રાજકારણમાં ઈતિહાસ રચ્યો છે. પીએમ મોદીએ...

JSW સિમેન્ટ એ ઉત્તર ભારતમાં પ્રવેશ કરવા સાથે પોતાની ઉપસ્થિતિને વધુ વિસ્તારી  રાજસ્થાનના નાગૌરમાં નવા ગ્રીનફીલ્ડ ઈન્ટીગ્રેટેડ સિમેન્ટ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કર્યું

જેએસડબ્લ્યુ સિમેન્ટ કે જે ભારતની અગ્રણી ગ્રીન સિમેન્ટ ઉત્પાદકો પૈકી એક છે અને વૈવિધ્યસભર JSWGroupનો ભાગ છે તેણે આજે તેના રાષ્ટ્રીય વિસ્તરણની યાત્રામાં એક મહત્વનો સીમાચીન્હને સ્થાપિત કરી છે. કંપનીએ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં સ્થાપિત પોતાના અત્યાધુનિક, ગ્રીનફિલ્ડ અને એકીકૃત સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કર્યું છે-જે  ઉત્તર ભારતમાં તેની આ સુવિધા સૌ પ્રથમ છે. ઉત્તર પ્રાંતમાં આ વિસ્તરણની સાથે કંપનીની કૂલ સિમેન્ટ ગ્રાઈન્ડિંગ ક્ષમતા 24.1 MTPA હોઈ શકે છે અને કુલ ક્લિન્કર મેન્યુફેક્ચરિંગ ક્ષમતા (કંપનીના સંયુક્ત સાહસ, JSW સિમેન્ટ FZCની ક્લિંકર ક્ષમતા સહિત) 9.74 MTPA થઈ ગઈ છે. નાગૌર સ્થિત ઈન્ટીગ્રેટેડ પ્લાન્ટમાં 3.30 MTPAની ક્લિંકર બનાવતા યુનિટ તથા 2.50 MTPAની સિમેન્ટ ગ્રાઈડિંગ યુનિટ લાગેલ છે. આ ઉપરાંત આ જગ્યા પર 1.00 MTPAના વધુ એક સિમેન્ટ ગ્રાઈડિંગ યુનિટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. વ્યૂહાત્મક રીતે મહત્વના સ્થાન પર આવેલ આ પ્લાન્ટ રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર (NCR)ના ઝડપથી વધતા બજારોની જરૂરિયાતોને પૂરી કરવા માટે સક્ષમ છે. નાગૌર યુનિટને ઈક્વિટી અને લાંબી અવધિના દેવાનું એક વ્યૂહાત્મક મિશ્રણ મારફતે ફંડ આપવામાં આવ્યું છે. કંપનીએ તેના પ્રારંભિક જાહેર ભરણા (IPO)માંથી મળેલા નવા ઈશ્યુની રકમમાંથી રૂપિયા 800 કરોડ ખાસ કરીને આ યુનિટને આંશિક પ્રમાણમાં ભંડોળની ફાળવણી કરી છે. આજે આ અંગે જાહેરાત કરતાં JSW સિમેન્ટના મેનેજીંગ ડિરેક્ટર શ્રી પાર્થ જીંદાલે જણાવ્યું હતું કે, "રાજસ્થાનના નાગૌરમાં અમારી ફેક્ટરીમાં ઉત્પાદન...

ટીસીએસ અને પિઅરસને વૈશ્વિક ઉદ્યોગો માટે એઆઈ-પાવર્ડ લર્નિંગને વેગ આપવા માટે ભાગીદારી કરી

વિશ્વની લાઇફલોંગ લર્નિંગ કંપની પિઅરસન (FTSE: PSON.L) અને આઈટી સર્વિસીસ તથા કન્સલ્ટીંગમાં વૈશ્વિક અગ્રણી ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે (TCS) (BSE: 532540, NSE: TCS) એઆઈ-સંચાલિત શિક્ષણ અને મૂલ્યાંકન સાથે...

દિલ્હીમાં એક ઇમારતમાં ભીષણ આગથી અફરાતફરી : ત્રણ છોકરીઓ સહિત એક જ પરિવારના 9 સભ્યો જીવતા ભૂંજાયા

દિલ્હીના પાલમ વિસ્તારમાં બુધવારે સવારે 7 વાગ્યે એક ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે, જેમાં 3 છોકરીઓનો સમાવેશ...

સંસદનું બજેટ સત્ર: ખડગેએ રાજ્યસભામાં LPG સપ્લાયનો મુદ્દો ઉઠાવ્યો

સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે. બે દિવસ સદન સ્થગિત રહ્યા બાદ બન્ને સદનની કાર્યવાહી સવારે 11 વાગ્યે ફરી શરૂ થઇ...

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ વેજિટિવ સ્ટેટ (PVS)માં રહેલા 32 વર્ષીય વ્યક્તિને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી આપી છે. જસ્ટીસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે મેથ્યુ હેડનની નિમણૂંક કરી

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન પહેલા ફ્રેન્ચાઇઝના બેટિંગ કોચ તરીકે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન ક્રિકેટર મેથ્યુ હેડનની નિમણૂંકની જાહેરાત કરી છે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read