Saturday, October 17, 2026
HomeGujaratખેડૂતોને ડબલ માર: ડીઝલના ભાવ વધતા થ્રેશર, ખેતી કામમાં પ્રતિકલાકે રૂપિયા 200થી...

ખેડૂતોને ડબલ માર: ડીઝલના ભાવ વધતા થ્રેશર, ખેતી કામમાં પ્રતિકલાકે રૂપિયા 200થી 400નો વધારો

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

ડીઝલનો ભાવ વધતાં માત્ર જીવનજરૂરી ચીજવસ્તુનું પરિવહનજ નહીં, ખેતીમાં ઉપયોગમાં લેવાતા ડીઝલથી ચાલતા ઓજારો ચલાવવા પણ મોંઘા બન્યા છે. સોરઠમાં હાલ મગફળીની સીઝન છે. એવામાં થ્રેશર પ્રત્યેક ખેડૂતોની જરૂરિયાત છે. બધા પાસે પોતાના થ્રેશર હોતા પણ નથી. પણ ડીઝલનો ભાવ વધતાં થ્રેશર ચલાવવાનો અને ખેતર સુધી લઇ જવાના ખર્ચમાં વધારો થયો.મારી પાસે 20 વર્ષથી થ્રેશર છે. ડીઝલનો ભાવ વધ્યો હોવાથી અમે પણ ભાવ વધાર્યા. બધા પાસે ટ્રેક્ટર કે થ્રેશર ન હોય. પહેલાં અમે 1 કલાકના 400 રૂપિયા લેતા. પણ ડીઝલના ભાવ વધવાથી અમારે આ વર્ષે ફરજિયાત 800 રૂપિયા કરવા પડશે. જો આવુંજ રહેશે તો ખેડૂતો ફરી બળદગાડાએ આવી જશે. અને પહેલાંની જેમ હાથેથી મગફળી ખંખેરવાનો વારો આવશે. – કિશોરભાઇ ગોવિંદભાઇ કણસાગરા, ખાંભલા, તા. માણાવદરઅમારી પોતાની જમીન ખેડવામાં 10 વર્ષ પહેલાં વિઘે 300 રૂપિયા લેખે 29 વીઘાનો રૂ. 9 હજાર ખર્ચ થતો. જે ડીઝલના ભાવ વધવાની 1 વીઘાનો ખર્ચ 600 રૂપિયા થઇ ગયો છે. આમ હવે અમારો ખર્ચ રૂ. 18 થી 20 હજાર થઇ ગયો. – મનસુખભાઇ ગોહેલ, ઉમેજ, તા. ઊનાડીઝલના ભાવ રૂ. 100 થતાં મજૂર સાથેના થ્રેશરના ભાવ 700 માંથી હવે 1100 રૂપિયા થશે. જ્યારે મારા ખેતરથી ઘર દોઢ કિમી થતું હોઇ ટ્રેક્ટરના એક ફેરાનું ભાડું 400 થી વધીને હવે 600 રૂપિયા થશે. જ્યારે મજૂરી પણ વધી ગઇ છે. આમ ખેડૂત જેટલી કમાણી કરે એ પાક તૈયાર કરવા મજૂરીના રૂપમાં પાછી આપી દે છે. – મોહનભાઇ નાનજીભાઇ કમાણી, કેવદ્રા, તા. કેશોદજેની સીધી અસર પાક જણસની પડતર કિંમત પર પડશે. બીજી તરફ ખેડૂતોને ડીઝલ તો બજાર ભાવેજ ખરીદવું પડે છે. આથી એમાં કોઇ જાતની રાહત મળતી નથી. જો ટેકાના ભાવમાં સરકાર વધારો કરી દે તો ખેડૂતોની કમાણી જળવાઇ રહે. તો જેઓને પોતાની જણસ યાર્ડ સુધી પહોંચાડવાની છે તેના વાહન ભાડામાં પણ વધારો થવાનો જ છે. આમ ખેડૂતોને જણસ તૈયાર કરવાથી લઇને વાહન ભાડાંનો માર પડવાનો છે એ નક્કી.

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here