Monday, September 14, 2026
HomeLife Styleમેથીની ભાજી ડાયાબિટીસ કાબૂમાં આવે

મેથીની ભાજી ડાયાબિટીસ કાબૂમાં આવે

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

રોજ મેથી ખાવાથી ડાયાબિટીસ અંકુશમાં રહે છે એટલું જ નહીં પણ જેનાથી હૃદયરોગ થાય છે એ કોલેસ્ટ્રોલના પ્રમાણમાં પણ ઘટાડો કરે છે.  એમ હૈદરાબાદસ્થિત નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ન્યુટ્રિશન (એનઆઈએન) ના વિજ્ઞાાનીઓએ કરેલા અભ્યાસમાં બહાર આવ્યું છે.બે વર્ષ અગાઉ મેથીના ગુણકારી લાભોની જાણ કરનાર એનઆઈએનના વિજ્ઞાાનીઓએ હવે સાબિત કર્યું છે કે ઈન્સ્યુલિન પર આધાર રાખતા ટાઈપ-વન ડાયાબિટીસના દરદીઓ માટે પણ મેથી અસરકારક છે.મેથી લોહીમાંના ગ્લુકોઝના પ્રમાણને નીચું લાવે છે અને મૂત્રમાં ગ્લુકોઝના પ્રમાણને ૬૪ ટકા જેટલું ઘટાડે છે. દસ દિવસમાં જ મેથી તેનો આ પ્રભાવ બતાવે છે ભારતમાં ઘેર ઘેર મસાલા તરીકે વપરાતી મેથી કરિયાણાની કોઈપણ દુકાનેથી ઉપલબ્ધ થઈ શકે છે. તેનો સ્વાદ કડવો છે  પરંતુ તેના સ્વાદને ફેરવી શકાય અથવા અન્ય મસાલા જોડે મેળવીને તેની કડવાશ ઓછી કરી શકાય. એનઆઈએને પ્રયોગો દરમિયાન કડવાશરહિત મેથીને રોટલી જોડે મેળવી દઈને દરદીઓને ભોજન દરમિયાન આપી હતી. મેથીને ભાત, દાળ, શાક કે ચટણીમાં ઉમેરી શકાય અથવા તેના લોટને પાણી કે છાશમાં ભેળવીને ભોજનની ૧૫ મિનિટ અગાઉ લઈ શકાય રોજ કેટલા પ્રમાણમાં મેથી લેવી જોઈએ તેનો આધાર ડાયાબિટીસના પ્રમાણ પર રહેલો છે. મેથી લેવાનું આ પ્રમાણ ૨૫થી લઈને ૧૦૦ ગ્રામ સુધીનું હોઈ શકે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here