Monday, June 29, 2026
HomeEntertainmentBollywoodHappy B'day Shweta Tiwari: વધતી ઉંમર સાથે વધુ ફિટ થઇ ગઇ છે...

Happy B’day Shweta Tiwari: વધતી ઉંમર સાથે વધુ ફિટ થઇ ગઇ છે શ્વેતા તિવારી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ શ્વેતા તિવારી નો આજે જન્મ દિવસ છે. એકતા કપૂરનાં ટીવી શો ‘કસૌટી જિંદગી કી’ માં પ્રેરણાનું કિરદાર અદા કરી ઘર ઘરમાં પ્રખ્યાત થઇ ગયેલી એક્ટ્રેસ શ્વેતા તિવારી શ્વેતા ગત દિવસોમાં રોહતિ શેટ્ટીનાં સ્ટંટ બેઝ રિયાલિટી શો ખતરો કે ખિલાડી માટે ચર્ચામાં હતી. તો બીજી તરફ તે તેની પર્સનલ લાઇફ માટે પણ એટલી જ ચર્ચામાં રહે છે. પણ આ બધા ઉપરાંત એક વાત છે જેને કારણે તે ચર્ચામાં રહે છે અને તે છે તેની ફિટનેસ.આજે શ્વેતા તિવારીનો 41મો જન્મ દિવસ છે. પણ તેની ફિટનેસ જોઇ કોઇ અંદાજો ન લગાવી શકે કે તે હવે 41 વર્ષની થઇ ગઇ છે.ફિટનેસ મામલે શ્વેતા તિવારી આજ કાલ ટોપ એક્ટ્રેસિસને માત આપે છે. તો તેની તસવીરો પણ ઘણી જ ગ્લેમરસ છે.

Khatron

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here