Happy Birthday Amitabh Bachchan: 17 કાર્સનાં માલિક છે બિગ બી; તમામની કિંમત લાખો કરોડો રૂપિયામાં..

0
28
ન્ટેજ કારથી માંડી લક્ઝુરિયસ કાર્સનાં શોખીન અમિતાભ બચ્ચન પાસે 17 જેટલી કાર્સ છે. અને તે તમામની કિંમત લાખો કરોડો રૂપિયામાં છે. રોલ્સ રોયસ, રેન્જ રોવર, બેન્ટલી, BMW, ઓડી, મર્સિડિઝ , પોર્સ, ટોયોટા અને મીની કૂપર
ન્ટેજ કારથી માંડી લક્ઝુરિયસ કાર્સનાં શોખીન અમિતાભ બચ્ચન પાસે 17 જેટલી કાર્સ છે. અને તે તમામની કિંમત લાખો કરોડો રૂપિયામાં છે. રોલ્સ રોયસ, રેન્જ રોવર, બેન્ટલી, BMW, ઓડી, મર્સિડિઝ , પોર્સ, ટોયોટા અને મીની કૂપર

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: વિન્ટેજ કારથી માંડી લક્ઝુરિયસ કાર્સનાં શોખીન અમિતાભ બચ્ચનપાસે 17 જેટલી કાર્સ છે. અને તે તમામની કિંમત લાખો કરોડો રૂપિયામાં છે. રોલ્સ રોયસ ,રેન્જ રોવર, બેન્ટલી , BMW, ઓડી , મર્સિડિઝ, પોર્સ, ટોયોટા અને મીની કૂપર જેવી મોંધી દાટ કંપનીની ગાડીઓ તેમની પાસે છે. જેની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર આવતી રહે છે.બેન્ટલી- તેમની પાસે બેન્ટલી છે. બેન્ટલી કન્ટેનિટેલ GT છે. જેન ભાવ 10 કરોડ રૂપિયા છેઆ ઉપરાંત તેમની પાસે ત્રણ રેન્જ રોવર છે. એક રેન્જ રોવર સ્પોર્ટ્સ જેનો ભાવ 60 લાખ રૂપિયા છે. એક લેન્ડ રોવર જેનો ભાવ 1 કરોડ રૂપિયા છે. જ્યારે રેન્જ રોવર ઇવોક પણ તેમની પાસે છે જેનો ભાવ 70 લાખ રૂપિયા છે.ટોયોટાની લેન્ડ ક્રૂઝર કાર પણ બિગ બીની પાસે છે જેનો ભાવ 1 કરોડ રૂપિયા છે,મિની કૂપર પણ અમિતાભ બચ્ચનની પાસે છે. જેનો ભાવ 1 કરોડ રૂપિયા છે.બિગ બીની પાસે ઓડીની ત્રણ કાર્સ છે. ઓડી A6 જેનો ભાવ 60 લાખ રૂપિયા છે. ઓડી Q7 જેનો ભાવ 80 લાખ રૂપિયા છે. અને ઓડી A8L બે કરોડ રૂપિયા છે.BMW કંપનીની તેમની પાસે ચાર કાર્સ છે. જેમાં બેનો ભાવ 2 કરોડ રૂપિયાથી વધુ છે. BMW 7 સિરીઝ અને BMW M4 જેનો ભાવ 2 કરોડ રૂપિયા છે. અને BMW 5 સિરીઝ અને BMW x6નો ભાવ 60 લાખ રૂપિયા અને 80 લાખ રૂપિયાની આસપાસ છે.