Monday, September 14, 2026
HomeGujaratગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા: 5 જિલ્લામાં નવા 19 પોલીસ સ્ટેશન અને 8...

ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા: 5 જિલ્લામાં નવા 19 પોલીસ સ્ટેશન અને 8 આઉટપોસ્ટને મંજૂરી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ગાંધીનગર: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે પીઆઇ- પીએસઆઇ કક્ષાના નવા 19 પોલીસ સ્ટેશન અને 8 નવી આઉટ પોસ્ટને મંજૂરી આપી છે. આ પોલીસ સ્ટેશનો માટે નવી 1401 જગ્યાને મંજૂરી અપાઈ છે.ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે પાંચ જિલ્લામાં નવા પોલીસ સ્ટેશનો કાર્યરત કરાશે. સુરતમાં વેસુ, સારોલી, પાલ, ઉતરાણ અને અલથાણ એમ પાંચ, સુરત ગ્રામ્યમાં 3 નવા પોલીસ સ્ટેશન, વડોદરામાં અકોટા, કપુરાઇ, કુંભારવાડા અને અટલાદરા ખાતે, વલસાડ જિલ્લામાં ઉમરગામ ખાતે, રાજકોટ ગ્રામ્યમાં જેતપુર, ઉદ્યોગનગર, ધોરાજી અને ગોંડલ ખાતે, ભરૂચ જિલ્લામાં પાનોલી અને ઝઘડીયા જીઆઇડીસી ખાતે જ્યારે અરવલ્લી જિલ્લામાં ટીટોઇ આઉટપોસ્ટને પોલીસ સ્ટેશન બનાવીશે. પ્રદિપસિંહે કચ્છના માધાપર ખાતેના નવા પોલીસ સ્ટેશનનો ઇ- પ્રારંભ કરાવતી વખતે આ જાણકારી આપી હતી.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here