Monday, October 5, 2026
HomeReligionદરરોજ સવારે શંખ વગાડવાથી મળે છે શારીરિક અને માનસિક ફાયદા

દરરોજ સવારે શંખ વગાડવાથી મળે છે શારીરિક અને માનસિક ફાયદા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

શંખ વગાડવો એ ફક્ત પૂજાનો જ ભાગ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ વરદાન છે. તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે, વાતાવરણ સ્વચ્છ રાખે છે, માનસિક શાંતિ અને હોર્મોનલ સંતુલન વધારે છે.

દિવસની શરૂઆત સારા કામથી થાય તો, આખો દિવસ ખુશીઓથી ભરેલો રહે છે. એવી જ રીતેમંદિર હોય કે ઘરના આંગણમાં, રોજ સવારે પૂજા પહેલા અને પછી શંખ વગાડવું, સદીઓ જૂની પરંપરા છે. માન્યતા છે કે, શંખનો અવાજ ઘરની નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને વાતાવરણમાં સકારાત્મક ઊર્જા ફેલાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, શંખ માત્ર ધાર્મિક પ્રતીક જ નહીં, પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે? ઘરમાં શંખ વગાડવાના ફાયદા અદભૂત છે. તેમનું કહેવું છે કે શંખ વગાડવાથી ઘરના વાતાવરણને સ્વચ્છ રાખવામાં મદદ મળે છે. તેમાંથી નીકળતી વાઇબ્રેશન આપણા આસપાસના બેક્ટેરિયા, વાયરસ અને ફંગસને નાશ કરવામાં મદદ કરે છે. સાથે જ આ આપણા શરીર અને મન પર પણ સકારાત્મક અસર કરે છે આયુર્વેદમાં શરીર અને મનમાં બે પ્રકારના દોષ શારીરિક અને માનસિક માનવામાં આવ્યા છે. શંખ વગાડવાથી આ બંને દોષ સંતુલિત રહે છે. ખાસ કરીને આ રાજસિક અને તામસિક માનસિક ઊર્જાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે ઘરોમાં નિયમિત રીતે શંખ વગાડવામાં આવે છે, ત્યાં રહેતા લોકો માત્ર શારીરિક રીતે જ સ્વસ્થ રહેતા નથી, પરંતુ માનસિક શાંતિ પણ અનુભવે છે. આ હોર્મોનલ સંતુલનને સુધારે છે અને તણાવ ઘટાડે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here