Monday, September 14, 2026
HomeGujaratનર્મદાના જય અંબે સ્કૂલમાં માતૃભાષા મહોત્સવ ઉજવાયોજાણીતા સાહિત્યકાર અને વક્તાઓ દીપક જગતાપ,...

નર્મદાના જય અંબે સ્કૂલમાં માતૃભાષા મહોત્સવ ઉજવાયોજાણીતા સાહિત્યકાર અને વક્તાઓ દીપક જગતાપ, નમીતા મકવાણા, દિગ્વિજયસિંહ રાઠોડના વ્યાખ્યાન યોજાયા.

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને જય અંબે ગ્રુપ ઑફ સ્કૂલ અને વોઇસ ઑફ નર્મદાના સંયુક્ત ઉપક્રમે રાજપીપલા ખાતે માતૃભાષા દિવસ ની ઉજવણી સપ્તાહ કાર્યક્રમ હેઠળઆજે તા. 18/2/26ના રોજ માતૃભાષા મહોત્સવ ની ગૌરવ ભેર ઉજવણી કરાઈ હતી.

જેમાં રાજપીપલા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠા બેન પટેલ તેમજ કેમ્પસ ડાયરેક્ટર મહેશ આહીર, જાણીતા સાહિત્યકાર, વિજ્ઞાન લેખક દીપક જગતાપ તથા નર્મદા સાહિત્ય સંગમ ના સદસ્યોપ્રા દિનેશ પ્રજાપતિ, સોનલ ચૌધરી, મોનાબેન વસાવા, ચેતન પટેલ તથા બે મુખ્ય વક્તાઓ નમીતાબેન મકવાણા, સાહિત્યકાર અને પ્રાચાર્યા રાણીપરા પ્રાથમિક શાળા તથા દિગ્વિજયસિંહ રાઠોડ, જય અંબે સ્કૂલના વક્તાઓએ
“મળી માતૃભાષા મને ગુજરાતી ” એ વિષય ઉપર વ્યાખ્યાન યોજી માતૃભાષાનું ગૌરવગાન કરાયું હતું
જેમાં ગુજરાતી ભાષામાં વાણી વ્યવહારમાં વપરાતા વધુ પડતા અંગ્રેજી શબ્દોપ્રયોગો ન કરવા ઉપરાંત ઓછા અંગ્રેજી ના આધિપત્યમાં ભૂલાતા જતા ગુજરાતી શબ્દ પ્રયોગો વિદ્યાર્થીઓના ધ્યાન પર લાવી તેનો વ્યવહાર માં ઉપયોગ કરવા જણાવ્યું હતું.

એ ઉપરાંત માતૃભાષાનો ઇતિહાસ જણાવી માતૃભાષા નું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે માતૃભાષા અંગેની સામુહિક પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓએ લીધી હતી તેમજ મારી માતૃભાષામાં “હસ્તાક્ષર અભિયાન” હેઠળ તમામ વિદ્યાર્થીઓએ માતૃભાષા ગુજરાતીમાં હસ્તાક્ષર કર્યા હતાં . આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અઘ્યક્ષ ભાગ્યેશ જ્હાનો વિડિઓ સંદેશો પણ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરાયો હતો..

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here