Wednesday, August 26, 2026
HomenationalOTT પ્લેટફોર્મ પર ફેલાવાતી અશ્લીલતા સામે કેન્દ્ર સરકારનું કડક વલણ, આપી મોટી...

OTT પ્લેટફોર્મ પર ફેલાવાતી અશ્લીલતા સામે કેન્દ્ર સરકારનું કડક વલણ, આપી મોટી ચેતવણી

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ક્રિએટિવિટીના નામે અશ્લીલતા અને અભદ્ર ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી

આ અંગે સરકાર સુધી અનેક પ્રકારની ફરિયાદો પહોંચી રહી છે

કેન્દ્ર સરકાર OTT પ્લેટફોર્મ પર પ્રસારિત અશ્લીલ કન્ટેન્ટ સામે કડક પગલાં લેવાની તૈયારી કરી રહી છે. OTT પ્લેટફોર્મ પર અશ્લીલતા અને અપશબ્દોની ફરિયાદ પર કડક વલણ અપનાવતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ક્રિએટિવિટીના નામે અશ્લીલતા અને અભદ્ર ભાષાનો ઉપયોગ સ્વીકાર્ય નથી. આ ચલણને રોકવા માટે સરકાર કડક પગલાં લેતા જરાય અચકાશે નહીં. એક પત્રકાર પરિષદને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારે OTT પ્લેટફોર્મ પર પ્રસારિત થતા કન્ટેન્ટમાં અશ્લીલતા અને અભદ્ર ભાષાના ઉપયોગ સાથે સંબંધિત ફરિયાદો પર ગંભીરતાથી વિચાર કર્યો છે. તેમણે કહ્યું કે આ પ્લેટફોર્મને અશ્લીલતા માટે નહીં પણ ક્રિએટિવિટી માટે સ્વતંત્રતા આપવામાં આવી છે. જ્યારે કોઇ હદ વટાવે છે ત્યારે ક્રિએટિવિટીના નામે અપશબ્દો બોલવા કે અભદ્રતા કરવી ક્યારેય સ્વીકારી નહીં લેવાય.  તેમણે કહ્યું કે જો નિયમોમાં ફેરફાર કરવાની જરૂર પડશે તો માહિતી તથા પ્રસારણ મંત્રાલય આ મામલે કાર્યવાહી કરવામાં જરાય ખચકાશે નહીં. ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં OTT પ્લેટફોર્મ પર અનેક પ્રકારની વેબ સિરીઝ અને શોર્ટ ફિલ્મ્સ જોવા મળી રહી છે, જેમાં વાંધાજનક કન્ટેન્ટ આપવામાં આવી રહ્યા છે. આ અંગે સરકાર સુધી અનેક પ્રકારની ફરિયાદો પહોંચી રહી છે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here