Monday, September 14, 2026
HomenationalPMC બેંક ખાતાધારકોનો હંગામો, નાણામંત્રીએ કહ્યું- જરૂરિયાત પડવા પર એક્ટમાં કરાશે ફેરફાર

PMC બેંક ખાતાધારકોનો હંગામો, નાણામંત્રીએ કહ્યું- જરૂરિયાત પડવા પર એક્ટમાં કરાશે ફેરફાર

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કૉઓપરેટિવ બેંકને લઇને વિવાદ ગહેરાતો જોવા મળી રહ્યો છે. બેંક પર લગાવામાં આવેલા પ્રતિબંધથી નારાજ ખાતાધારકોએ આજે મુંબઇ ખાતેના ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન કર્યું. નાણામંત્રી નિર્મલા સીતારમણની પત્રકાર પરિષદ સમયે ખાતાધારકોએ વિરોધ પ્રદર્શન કર્યું.

  • PMC બેંક ખાતાધારકોએ કર્યું વિરોધ પ્રદર્શન
  • RBI સમગ્ર મામલાને જોઇ રહ્યું છે
  • સરકારને આ મામલે કોઇ લેવાદેવા નથી

નિર્મલા સીતારમણે ખાતાધારકોને આપ્યું આ નિવેદન

ખાતા ધારકોના વિરોધ પ્રદર્શન વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે મુલાકાત કરતાં મદદ આપવાનું આશ્વાસન આપ્યું. નિર્મલા સીતારમણે ત્યારબાદ પત્રકાર પરિષદ યોજતાં કહ્યું કે નાણા મંત્રાલયને આ મુદ્દે કોઇ લેવા દેવા નથી. આ મામલાને RBI જોઇ રહ્યું છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here