Sunday, October 4, 2026
HomeSpecialઆજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, સવાર-સાંજના સમયે રેડિયો-GPS સેવાઓને અસર થવાની...

આજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, સવાર-સાંજના સમયે રેડિયો-GPS સેવાઓને અસર થવાની શક્યતા

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

નાસાના જણાવ્યા મુજબ 21,85,200 કિમી પ્રતિ કલાકની ગતિથી આવી રહેલા સૂર્ય તોફાનના પૃથ્વી સાથે અથડાવવાની શક્યતા 80 ટકા છે. વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી આપતા કહ્યું છે કે આજે સવાર-સાંજના સમયે રેડિયો અને જીપીએસ સેવાઓને અસર થઈ શકે છે. આ વખતે અગાઉના તોફાનની સરખામણીમાં ખતરો ત્રણ ગણો વધુ છે. તાજેતરમાં જ સૂર્ય પર એક વિસ્ફોટ પછી અંતરિક્ષમાં સૌર તોફાન શરૂ થયું છે.14 માર્ચથી તે ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે અને આજે તે પૃથ્વી સાથે અથડાશે. નાસાના જણાવ્યા મુજબ 21,85,200 કિમી પ્રતિ કલાકની ગતિથી આવી રહેલા સૂર્ય તોફાનના પૃથ્વી સાથે અથડાવવાની શક્યતા 80 ટકા છે. વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી આપતા કહ્યું છે કે આજે સવાર-સાંજના સમયે રેડિયો અને જીપીએસ સેવાઓને અસર થઈ શકે છે.અમેરિકાની અંતરિક્ષ એજન્સીનું કહેવું છે કે છેલ્લા થોડા વર્ષોમાં આપણે સૂર્યમાં ઘણા ફેરફારો જોયા છે. સામાન્ય રીતે આવુ સોલર મિનિમમ દરમિયાન જ થાય છે. જોકે હવે આપણે સોલર મેક્સિમમ તરફ ઝડપથી વધી રહ્યાં છે. તે 2025માં વધુ તેજ થશે. સૌર તૂફાનના કારણે ધરતીની બહાર વાયુમંડળ ગરમ થવાની સીધી અસર ઉપગ્રહો પર પડશે. તેના પગલે જીપીએસ નેવિગેશન, મોબાઈલ ફોન સિગ્નલ અને સેટેલાઈટ ટીવીમાં અડચણ પેદા થઈ શકે છે. પાવર લાઈનમાં કરન્ટ ઝડપી વધી શકે છે, જેના પગલે ટ્રાન્સફોર્મર પણ ઉડી શકે છે. સામાન્ય સંજોગોમાં આવું બનતું નથી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here