Sunday, October 11, 2026
HomeGujaratAhmedabadસરકારી આદેશ અને વાવાઝોડા બાદ આજથી રસીકરણ શરૂ

સરકારી આદેશ અને વાવાઝોડા બાદ આજથી રસીકરણ શરૂ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

તૌકતે વાવાઝોડાના કારણે સરકાર સરકારની સૂચના અને માર્ગદર્શનથી શહેરમાં ગત પાંચ દિવસથી કોરોના રસીકરણ બંધ હતું. આજથી એટલે કે ગુરૂવારથી વિભિન્ન વેક્સીન સેન્ટરો પર કોવિશિલ્ડ અને કોવેક્સીનનું રસીકરણ કરવામાં આવશે. શહેરમાં કોરોના રસીકરણનું અભિયાન શરૂઆતમાં જોરશોર ચાલ્યું પરંતુ વેક્સીનની અછતના લીધે થોડા દિવસોથી યુવાને ઓછી સંખ્યામાં રસી લગાવવામાં આવી રહી છે. 1 મેના રોજ સરકારે 18થી 44 વર્ષના વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવતાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ વેક્સીનનો સ્ટોક ઓછો હોવાથી દરરોજ સરેરાશ 5 હજાર યુવાનોને જ રસી લગાવવાનો નિર્ણય કર્યો હતોસુરત મહાનગરપાલિકાએ રસીકરણ સેન્ટર પર સોશિયલ ડિસ્ટેન્સ જાળવી રાખવા અને વેક્સીનના સ્ટોકને ધ્યાનમાં રાખતાં રજિસ્ટ્રેશન જરૂરી કરી દીધું છે. પહેલા ડોઝ માટે જેમનું રજિસ્ટ્રેશન થશે અને બીજા ડોઝ માટે જેમને એસએમસી દ્વારામોબાઇલ પર મેસેજ આવશે તેમને જ વેક્સીન સેન્ટર પર રસી લગાવવામાં આવશે.સરકારે કોરોના વેક્સીનના ત્રીજા તબક્કામાં 18 થી 44 વર્ષની ઉંમરવાળા લોકોને સામેલ કર્યા હતા. આ યુવા વર્ગમાં કોરોના વેક્સીન લગાવવામાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો જેથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. આ ઉંમરના લોકોની સંખ્યા સામે વેક્સીનની આપૂર્તિ સિમિત છે. ગુજરાતમાં કોરોના સંક્ર્મણથી પ્રભાવિત દસ જિલ્લામાં યુવાનોનું રસીકરણ શરૂ થયું છે.વેક્સીનાના બે ડોઝ વચ્ચે 12 થી 16 અઠવાડિયા કરવાના સરકારના આદેશ 14 મે ત્રણ દિવસ સુધી તૌકતે વાવાઝોડાની અસર અને બે દિવસ એટલે કે 19 મે સુધી હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન કોરોના વર્કર, તથા 45 વર્ષથી મોટી ઉંમરવાળા તથા સિનિયર સિટિજનને રસીકરણ સ્થગિત રાખવામાં આવ્યું છે. આજથી એટલે કે 20મેથી રાજ્યમાં વિભિન્ન વેક્સીન સેન્ટર પર રસીકરણની કામગીરી શરૂ થશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here