Monday, September 14, 2026
HomeGujaratદામનગર અજમેરા શોપિંગ આગળ કાર માં અચાનક આગ ભભૂકેલી

દામનગર અજમેરા શોપિંગ આગળ કાર માં અચાનક આગ ભભૂકેલી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

દામનગર શહેર માં અતિ ધમધમતા અજમેરા શોપિંગ સેન્ટર ની કોર્નર પાસે પાર્ક કરેલ આઈ ટવેન્ટિ કાર માં અચાનક આગ લાગી પાલિકા તંત્ર ની સમય બદ્ધતા એ ગણતરી ની મિનિટો આગ ઉપર કાબુ મેળવી સમગ્ર વિસ્તાર ને ભય મુક્ત કર્યો હતો, દામનગર સતત ચહલ પહલ ધરાવતા અજમેરા શોપિંગ સેન્ટર ના આગળ ના ભાગે કાર ચાલક નીચે ઉતરી પાન ની દુકાને જતા તુરંત સૌ પ્રથમ બોનેટ ઉપર થી ધૂવાડો નિકળવો શરૂ થયો થોડો જ વાર માં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લારી ગલ્લા અને દુકાનદારો સ્વ બચાવ માટે સરસમાન સલામત ખેસદવા લાગ્યા હતા આગ લાગ્યા ની જાણ સ્થાનિક પાલિકા તંત્ર ને ફોન દ્વારા કરતા તુરંત ગણતરી ની મિનિટો માં ફાયરફાયટર ટીમ ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ આગ લાગવા નું કારણ સી એન જી ગેસ ની ગાડી માં વાયરીગ પાર્કિટ હોય શકે આ કામ માં અન્ય કોઈ અંદર નહિ હોવા થી સદનસીબે કોઈ જાનહાની કે મોટી દુર્ઘટના થતા અટકી હતી. આગ લાગ્યા ની જાણ થતાં તુરંત ઘટના સ્થળે આવી પહોંચેલ ફાયર ફાયટર ની સમય બદ્ધતા થી ગણતરી ની મિનિટો માં આગ ઉપર કાબુ મેળવી વધુ નુકશાની અટકાવી હતી.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here