Saturday, September 5, 2026
HomeSportsન્યૂઝીલેન્ડની યુવા સ્પિનર ​​ઝારા જેટલી કોહલીની ફેન લિસ્ટમાં સામેલ થઈ : કિંગ...

ન્યૂઝીલેન્ડની યુવા સ્પિનર ​​ઝારા જેટલી કોહલીની ફેન લિસ્ટમાં સામેલ થઈ : કિંગ કોહલી પર ફિદા છે આ મહિલા ખેલાડી

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

વિરાટ કોહલીનું દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે. એવામાં હવે ન્યૂઝીલેન્ડની યુવા સ્પિનર ​​ઝારા જેટલી પણ કોહલીની ફેન લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. 22 વર્ષની ઝારાએ કોહલી સાથે ફોટો કિલક કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તેમજ એક દાવો પણ કર્યો છે જેના કારણે તે ચર્ચાનું કેન્દ્ર બની છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમની અગ્રણી ખેલાડી ઝારા જેટલી વિરાટ કોહલીની મોટી ફેન છે. ઝારા જેટલીએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં કોહલી વિશે ઘણી વાતો કહી હતી. આ શોમાં તેને સવાલ પૂછવામાં આવ્યો હતો કે જો તમને કોઈ બે ક્રિકેટર, એક પુરૂષ ક્રિકેટર અને એક મહિલા ક્રિકેટરને બોલિંગ કરવાનો મોકો મળે તો તમે કોને બોલિંગ કરવાનું પસંદ કરશો? આ દરમિયાન ઝારાએ કહ્યું, ‘પુરુષ ક્રિકેટમાં હું વિરાટ કોહલીને બોલિંગ કરવા માંગુ છું. જો હું વિરાટ કોહલી સાથે ફોટો કલીક કરાવીશ અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકું તો તે જ મારું લક્ષ્ય રહેશે.’

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here