Saturday, September 26, 2026
HomeEntertainmentBollywoodકરીના કપુર અક્ષય કુમારની સાથે ફરીવાર કામ કરી શકે

કરીના કપુર અક્ષય કુમારની સાથે ફરીવાર કામ કરી શકે

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

મુંબઇ,તા. ૧
કરીના કપુરની વીરે ધી વેડિગ બાદ હાલમાં તેની પાસે હાથમાં કોઇ ફિલ્મ નથી. જા કે એવા હેવાલ આવી રહ્યા છે જે તે ફરી એકવાર અક્ષય કુમારની સાથે એક ફિલ્મમાં કામ કરી શકે છે જેની જાહેરાત ટુંક સમયમાં જ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત તે હેપ્પી ભાગ જાયેગીના નવા ભાગમાં કામ કરી શકે છે. આનો અર્થ એ થયો કે કરીના ફરી એકવાર જારદાર રીતે સક્રિય થઇ જવા માટે તૈયાર છે. કરીના કહે છે કે તે સારી પટકથાવાળી ફિલ્મ હશે તો કઝીન રણબીર કપુરની સાથે પણ કામ કરશે. કરીના કપુર અને કજિન રણબીર કપુર વચ્ચે ખુબ સારા પરિવારિક સંબંધ રહેલા છે. બન્ને વચ્ચે ભાઇ બહેનના પ્રેમને જાઇ શકાય છે. કરીના કપુરે કેટલીક વખત કહ્યુ છે કે તે રણબીર કપુર સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તે ચોક્કસપણે માને છે કે હાલના સમયમાં બોલિવુડમાં રણબીર કપુર બેસ્ટ એક્ટર તરીકે છે. તે પોતાની એક્ટિંગ કુશળતા સતત સાબિત કરી રહ્યો છે. રણબીર કપુર અને કરીના કપુરના ચાહકો પણ બન્નેને એક સાથે જાવા માટે તૈયાર છે. કરીના કપુરે હાલમાં જ કહ્યુ હતુ કે તે રણબીર કપુર સાથે કામ કરવા માટે તૈયાર છે. હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન કરીના કપુરને જ્યારે વાત કરવામાં આવી ત્યારે કરીના એ કહ્યુ હતુ કે તે રણબીર કપુરથી એક્ટિંગને લઇને ખુબ પ્રભાવિત રહી છે. કરીના કપુર પોતે છેલ્લા કેટલાક સમયથી બોલિવુડમાં સક્રિય રહી નથી. જા કે હવે કરીના કપુર બોલિવુડમાં બીજી ઇનિગ્સ રમવા માટે જઇ રહી છે. કરીના કપુર બોલિવુડમાં એક સમય નંબર વન સ્ટાર તરીકે હતી. તેની તમામ મોટી ફિલ્મો રજૂ થઇ હતી. તે તમામ ત્રણેય ખાન સાથે કામ કરી ચુકી છે. આમીર ખાન સાથે તે થ્રી ઇડિયટ્‌સમાં નજરે પડી હતી. જ્યારે સલમાન ખાન સાથે બોડીગાર્ડ અને અન્ય ફિલ્મોમાં નજરે પડી ચુકી છે.

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here