Saturday, September 5, 2026
HomeAhmedabad

Ahmedabad

ડ્યુરાવિટ ઈન્ડિયા દ્વારા અમદાવાદમાં સીએસઆર (CSR)પહેલ અંતર્ગત ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન

સામાજિક જવાબદારી અને માનવતાના ઉમદા ઉદ્દેશ્ય સાથે, ડ્યુરાવિટ ઈન્ડિયા (Duravit India) દ્વારા અમદાવાદમાં તેની CSR પહેલ હેઠળ સફળતાપૂર્વક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાલડી સ્થિત સંજીવની બ્લડ બેંક (વોલન્ટરી એન્ડ એફેરેસિસ સેન્ટર) અને કોમ્યુનિટી પાર્ટનર  ટ્રસ્ટ જગવલ્લભ મૂર્તિપૂજક જૈન સેવા સમાજ, પાલડીના સહયોગથી યોજાયો હતો. ડ્યુરાવિટ ઈન્ડિયા અને સાર્ક (SAARC) ના મેનેજિંગ ડિરેક્ટર સહયોગ ભારતી પંડિતાના કુશળ નેતૃત્વ હેઠળ યોજાયેલી આ ઝુંબેશ દર્શાવે છે કે કેવી રીતે સામૂહિક પ્રયાસો દ્વારા...

અમદાવાદમાં ASDM દ્વારા ૨૫૦ વિદ્યાર્થીઓ નું ગ્રાન્ડ કન્વોકેશન સમારોહનું આયોજન કરવામા આવ્યું

અમદાવાદ સ્કૂલ ઓફ ડિજિટલ માર્કેટિંગ (એએસડીએમ) દ્વારા આ રવિવારે જેબી ઓડીટોરીયમ, એએમએ, વસ્ત્રાપુર ખાતે ગ્રાન્ડ કોન્વોકેશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કન્વોકેશન સમારોહમાં...

GSP ક્રોપ સાયન્સ લિમિટેડનો IPO સોમવાર, 16 માર્ચ, 2026 ના રોજ ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 304 થી રૂ. 320 પ્રતિ ઇક્વિટી શૅર નક્કી કરાઈ

ગુજરાત સ્થિત GSP ક્રોપ સાયન્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે રૂ. 10/- ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શૅર માટે રૂ. 304/- થી...

વિદેશમાં અભ્યાસ માટે ભારતીય વિદ્યાર્થીઓનો દૃષ્ટિકોણ બદલાયો છે: “બ્રાન્ડની જગ્યાએ હવે રોકાણ પર મળતા લાભને વધુ પ્રાથમિકતા મળે છે”- શ્વેતા ગુરુ

ભારતીય વિદ્યાર્થીઓ તેમના વૈશ્વિક શિક્ષણ વિકલ્પોને વિસ્તારી રહ્યા છે અને સ્પેન, જર્મની, યુએઈ, ફ્રાન્સ, સિંગાપુર, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ કોરિયા જેવા ઉભરતા શિક્ષણ કેન્દ્રોને પસંદ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો રૂમના પાર્કિંગમાં આજે(11 માર્ચ) અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ બિલ્ડિંગના...

તેરાપંથ મહિલા મંડળ અમદાવાદ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે NGO મીટ અને પ્રેરણા સન્માન સમારોહ યોજાયો

તેરાપંથ મહિલા મંડળ, અમદાવાદ દ્વારા શનિવારે તેરાપંથ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “ગૃહ લક્ષ્મી સ્વાભિમાન અભિયાન” અંતર્ગત NGO મીટ અને પ્રેરણા સન્માન સમારોહનું...

ક્રિકેટ પ્રેમીઓ માટે ‘સિક્સર’: 12 વિશેષ ટ્રેનો દ્વારા 15,000 પ્રસંશકોને તેમની મંઝિલ સુધી પહોંચાડ્યા

ક્રિકેટના મહાકુંભ અને અમદાવાદ માં આયોજિત વિશ્વ કપ 2026 ના હાઈ-પ્રોફાઇલ ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે એ પોતાની કામગીરી ક્ષમતા અને યાત્રી સેવા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read