Saturday, July 25, 2026
HomeGujaratAhmedabad

Ahmedabad

અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લા જળઅને સ્વચ્છતા સમિતિની બેઠક મળી હતી. સાથોસાથ આભા પાયલોટ પ્રોજેક્ટઅંતર્ગત પોર્ટલ અપડેશન બાબતે તથા કામગીરીની...

અમદાવાદ જિલ્લામાં ફળપાકનું વાવેતર કરતા ખેડૂતોને સહાયરૂપ બનીરહ્યું છે ગ્રો મોર ફ્રૂટ ક્રોપ (Grow More Fruit Crop), કેમ્પેઇન

અમદાવાદ જિલ્લામાં મુખ્યત્વે દાડમ, લીંબુ, સીતાફળ, બોર, જામફળ, આંબાજેવા ફળપાકનું વાવેતર જોવા મળે છે. આ ઉપરાંત, જિલ્લામાં નવીન અનેઆશાસ્પદ ફળપાકો જેવા કે કમલમ, અંજીર,...

અમદાવાદ જિલ્લામાં છેલ્લા ૪ વર્ષમાં ૧.૨૮ લાખ ખેડૂતોને અપાઈ પ્રાકૃતિક કૃષિની તાલીમ

ગુજરાતના ખેડૂતો ઝેરી રસાયણ મુકત એવી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરીનેસમૃદ્ધ બને સાથે રાજયની ધરતી વધુ ફળદ્રુપ અને 'સુફલામ' બને તે માટે રાજયપાલઆચાર્ય દેવવ્રતજીએ અભિયાન...

નવા સંકલ્પો અને લાયન્સ અનસ્ટોપેબલ ના સૂત્ર સાથે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ના નવા વર્ષનો પ્રારંભ થયો

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ એ વિશ્વની સૌથી મોટી સેવાકીય ક્લબ સંસ્થા છે. લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ પાસે 206 થી વધુ દેશો અને ભૌગોલિક વિસ્તારોમાં 45,000 થી...

થાર-ફોર્ચ્યુનર અકસ્માત: 3નાં મોત-એકને ઈજા

વહેલી સવારે ફોર્ચ્યુનર વૈષ્ણોદેવી તરફથી બોપલ તરફ આવી રહી હતી. આ ફોર્ચ્યુનરમાં ઓમ પ્રકાશ ઉર્ફે પપ્પુ(રાજસ્થાન) અને રાજુરામ બિશ્નોઈ(રાજસ્થાન) સવાર હતા. જ્યારે બોપલ બ્રિજ...

અમદાવાદમાં જામ્યો ધોધમાર વરસાદ:

હવામાન વિભાગે 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. આજે વહેલી સવારથી સુરત સહિત દ.ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો...

પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો અને માહિતી ખાતા સાથે સુદ્રઢ સંકલન બાબતે ચર્ચા કરવા બેઠક યોજાઈ

અમદાવાદના લઘુ દૈનિક અખબારોના તંત્રીશ્રીઓ, બ્યુરો ચીફ અને ચીફ રિપોર્ટર્સ સાથે માહિતી કચેરીના અધિકારીશ્રીઓ-કર્મચારીઓની સૌજન્ય બેઠક સરકારની કામગીરી અને યોજનાઓની અમલવારીના મહત્તમ પ્રચાર-પ્રસાર અર્થે અમદાવાદ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read