Thursday, October 15, 2026
HomeGujarat

Gujarat

કોરોનાના ભયથી સાયન્સના સ્ટુડન્ટનો આપઘાત

અમદાવાદ: કોરોનાની મહામારીના કારણે અનેક લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. કેટલાક લોકો ડિપ્રેશનમાં આવી ગયા છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા કિશોરે કોરોના થઇ...

ગુજરાત બોર્ડનો નિર્ણય:ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો

હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને 30 ટકા, જુઓ ધોરણ-10 અને 12ના પ્રશ્નપત્રોના નમૂના કોરોનાની મહામારીને કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે શૈક્ષણિક વર્ષ 2020-21માં...

એઇમ્સના કારણે ગુજરાતમાં મેડીકલ ટુરીઝમ વધશે: રૂપાણી

અમદાવાદ: ગુજરાતના પ્રત્યેક જિલ્લા દીઠ એક મેડિકલ કોલેજ સ્થાપવાની રાજય સરકારની કટીબધ્ધતા વ્યક્ત કરતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે બે દાયકા પહેલાં...

અમદાવાદ સહિત રાજ્યનાં ચાર શહેરોમાં નાઇટ કરફ્યૂમાં એક કલાકનો ઘટાડો

અમદાવાદ: કોરોનાની મહામારીને કારણે ગુજરાતના તમામ પતંગોત્સવ રદ કરવામાં આવ્યા બાદ અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં લદાયેલા રાતના નવથી સવારના છ વાગ્યા સુધીના કરફ્યૂમાં પણ...

કોરોના વેક્સિનની તૈયારી અંતિમ તબક્કામાં: મોદી

અમદાવાદ: ‘દવા પણ, કડકાઈ પણ.’ એવો નવો મંત્ર આપવાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ કે, કોરોના વેક્સિન માટેની તૈયારી અંતિમ તબક્કામાં ચાલી...

ઉત્તર ગુજરાતમાં 2-3 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી

ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીના ત્રીજા દિવસે બુધવારે ઉત્તરના પવનનું જોર ઘટતાં મુખ્ય 5 શહેરોમાં 2 ડિગ્રી સુધી ઠંડી ઘટી હતી. જોકે, પવનના કારણે ચમકારો...

PM મોદીએ રાજકોટ AIIMSનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું

રાજકોટ : રાજકોટ નજીક ખંઢેરી-પરાપીપળીયામાં રૂપિયા 1195 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 750 બેડની અત્યાધુનિક ઓલ ઈન્ડીયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એઈમ્સ)નું આજે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read