Monday, October 12, 2026
HomeGujarat

Gujarat

સ્વીપરોની અનિયમિતતાને કારણે આર્મીના જવાનોને રોડ પર રોજ ઝાડૂ લગાવવું પડે છે

શાહીબાગ કેન્ટોમેન્ટ વિસ્તારમાં કેમ્પ હનુમાન રોડ અને એરપોર્ટ રોડ પર આવેલા ગેટ નંબર 1 પાસેની ફૂટપાથ અને રોડ પર જવાનો ઝાડૂ મારતા હોવાના ફોટા...

સ્વાઇન ફ્લુએ ગુજરાતમાંથી ૮૦ વ્યક્તિનો ભોગ લીધો: સૌથી વધુ મૃત્યુ મામલે ત્રીજા સ્થાને

ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો કેર જારી રહ્યો છે. ૨૦૧૮ના વર્ષમાં સ્વાઇન ફ્લુથી સૌથી વધુ મૃત્યુ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ત્રીજા સ્થાને છે. આ વર્ષે...

આનંદીબેન પટેલના જન્મદિવસ પર નેતાઓ-કાર્યકરોની પાંખી હાજરી

એક સમયે બેનના વફાદાર નેતાઓ-કાર્યકરો શુભેચ્છા પાઠવવા આવ્યા નહીંપૂર્વ CM આનંદીબેન પટેલે ગઇ કાલે પોતાનો 77મો જન્મોદિવસ ઉજવ્યો. હાલ આનંદીબેન મધ્યપ્રદેશના રાજ્યપાલ હોય તેઓએ...

શાર્પનર શોધતી બીજા ધોરણની વિદ્યાર્થિનીને ટીચરે ફટકારી

શહેરમાં સ્કૂલના ટીચર દ્વારા વિદ્યાર્થીઓને મારવાના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. થલતેજમાં આવેલી સંત કબીર...

મેઘાણીનગરના કેટરરના દસ વર્ષના અપહૃત બાળકનો હેમખેમ છુટકારો

મેઘાણીનગર વિસ્તારના ભાર્ગવ રોડ પરથી ગઇ કાલે મોડી રાતે એક દસ વર્ષના બાળકનું અપહરણ થતાં ચકચાર મચી ગઇ હતી. શહેર ક્રાઇમ બ્રાંચ તેમજ અરવલ્લી...

અમદાવાદ :260 કરોડના કૌભાંડી વિનય શાહ ક્રિપ્ટો કરન્સી કંપની ખોલવાનો હતો

2 બેન્ક એકાઉન્ટ ફ્રીઝ260 કરોડના વિનય શાહના કૌભાંડ મામલે CID ક્રાઈમની તપાસમાં ચોંકાવનારી વિગતો ખુલી રહી છે. વિનય શાહના HDFC અને IDBI બેંક એકાઉન્ટની...

અમદાવાદના નવા બાપુનગર વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ :ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્શોને ઝડપ્યા

નવા બાપુનગર વિસ્તારના એક ફ્લેટમા ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ થયો છે ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર બહારગામ ગયો હોવાથી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read