Saturday, October 17, 2026
HomeGujaratAhmedabadડમ્પિંગ સાઈટની અદભૂત કાયાપલટ; આખા અમદાવાદનો કચરો જ્યા ઠલવાતો ત્યાં બન્યું આલિશાન...

ડમ્પિંગ સાઈટની અદભૂત કાયાપલટ; આખા અમદાવાદનો કચરો જ્યા ઠલવાતો ત્યાં બન્યું આલિશાન રિસોર્ટ જેવું ગાર્ડન

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

બારેમાસ કચરાથી ખદબદતી જગ્યાને અદભૂત રીતે કાયાપલટ થઈ જશે તેવુ કોઈ સપનામાં ય વિચારી નહિ શકે. માત્ર 6 મહિનામાં કચરાથી ભરાયેલી રહેતી જગ્યા કોઈ રમણીય રિસોર્ટમાં ફેરાવાઈ ગયુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ડમ્પ સાઈટની અદભૂત રીતે કાયાપલટ કરી છે, કોઈ ઓળખી નહિ શકે કે પહેલા આ જગ્યા પર શુ હતું. અમદાવાદની બોપલ ડમ્પિંગ સાઈટની જગ્યાએ ઈકોલોજી પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. એક સમયે આ સ્થળે અમદાવાદભરનો કચરો ઠલવાતો હતો. આ ડમ્પિંગ સાઈડ પર 2.5 ટન ઘન કચરો જમા થયો હતો. 9 વર્ષથી સમગ્ર બોપલ વિસ્તારનો ઘન કચરો અહીં એકઠો થતો હતો. ત્યારે કોર્પોરેશને તેને હટાવીને અહી ઈકોલોજી પાર્ક બનાવવાનુ નક્કી કર્યું હતું.માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં amc એ તમામ કચરો બાયોમાઇનિંગ પદ્ધતિથી દૂર કર્યો. આજે એ જ સ્થળ પર રૂ.3.5 કરોડના ખર્ચે ઇકોલોજી પાર્ક બની રહ્યો છે, જેની કાયાપલટની તસવીરો સામે આવી છે.આ વિશે એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ જણાવ્યું કે, આ ઈકોલોજી પાર્કમાં કૃતિમ તળાવ સહિત અનેક સુંદર ફૂલ છોડ રોપવામાં આવ્યા છે. વિવિધ ઔષધિય ગુણો ધરાવતા વૃક્ષો પણ ઉછેરાઈ રહ્યાં છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ગાર્ડન ડિપાર્ટમેન્ટની સંયુક્ત કામગીરી રંગ લાવી છે. 

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here