Monday, September 14, 2026
HomeRecipesપૂરણપોળી

પૂરણપોળી

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

સામગ્રી 
બાફેલા બટાટા – 400 ગ્રામ (છૂંદી નાખવા)
ચોખ્ખું ઘી – 250 ગ્રામ
રાજગરાનો લોટ – 400 ગ્રામ
ખાંડ – સ્વાદ મુજબ
૨ ચમચી કાજુ
૪/૫ એલચી વાટેલી
૨ ચમચી બદામની કતરણ

રીત
બટાટા બાફીને એને છુંદીને માવો બનાવવો. બટાટાને હથેળીના ભારથી બરાબર છૂંદીને લીસા બનાવી દેવા અને એની અંદર કોઈ ગઠ્ઠા ન રહી જાય એનું ધ્યાન રાખવું. એક વાસણમાં ઘી ગરમ કરીને એમાં બટાટાનો માવો નાખીને ૧૦ મિનિટ સુધી મધ્યમ તાપે સોતે કરવું. બરાબર ગરમ થઈ વરાળ નીકળવા લાગે એટલે એમાં ખાંડ, એલચી, કાજુ તથા બદામ ઉમેરી મિક્સ કરવું. આ પૂરણને બાજુમાં ઠરવા માટે મૂકી દેવું.

ઉપરનું પડ બનાવવા માટે રાજગરાના લોટમાં એક ચમચી તેલ નાખી સરસ પોચો અને મુલાયમ લોટ બાંધવો. જરૂર પ્રમાણે પાણી રેડવું. લોટ ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવું, નહીં તો તૂટી જશે. હવે સરખા ૪ ગોળા વાળી લેવા. રાજગરાના લોટની રોટલી વણવી. જો લોટ તૂટી જતો હોય એમ લાગે તો અંદર શિંગોડાનો લોટ ઉમેરી દેવો. બટાટાના પૂરણનો ગોળો વાળી લેવો અને એ ગોળો લઈ રોટલીની વચ્ચે મૂકી બધી બાજુથી સરખી બંધ કરી ફરીથી લોટ ભભરાવી રોટલી વણવી.  હવે ગૅસ પર લોઢી મૂકી પૂરણપોળી ઘી નાખી બન્ને બાજુથી સરખી શેકવી. આછી બદામી થાય ત્યાં સુધી શેકવી તો તૈયાર છે

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here