Monday, August 10, 2026
HomeSportsCricket'જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે..' દ્રવિડના સરપ્રાઈઝ મેસેજથી ગૌતમ ગંભીર થઈ ગયો...

‘જ્યારે પણ મુશ્કેલી આવે ત્યારે..’ દ્રવિડના સરપ્રાઈઝ મેસેજથી ગૌતમ ગંભીર થઈ ગયો ભાવુક

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

ભારત અને શ્રીલંકા વચ્ચેની 3-3 મેચની T20 અને વનડે સીરિઝની શરૂઆત આજથી શરુ થશે. ભારતીય ટીમના નવા કોચ તરીકે ગૌતમ ગંભીરની આ પહેલી પરીક્ષા હશે. ગંભીરના કોચિંગ કારકિર્દીની શરૂઆત પહેલા ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડે વીડિયો સંદેશ મોકલીને ગંભીરને એક મોટી જવાબદારી સોંપી છે.દુનિયાની સૌથી રોમાંચક નોકરીમાં તમારું સ્વાગત છે

બીસીસીઆઈએ શેર કરેલા વિડીયોમાં રાહુલ દ્રવિડે તેના અનુગામી ગૌતમ ગંભીરને પોતાના અનુભવો, અપેક્ષાઓ શેર કરતા કહ્યું હતું કે,’ હેલો ગૌતમ, તમારું આપણી દુનિયાની સૌથી રોમાંચક નોકરીમાં સ્વાગત છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકેનો મારો કાર્યકાળ પૂરો થયાને ત્રણ અઠવાડિયા થઈ ગયા છે. ભારતીય ટીમ સાથેનો મારો કાર્યકાળ એ રીતે સમાપ્ત થયો કે તે મારા સપનાથી પણ બહાર હતું. બંને બાર્બાડોસમાં અને પછી થોડા દિવસો પછી ફરીથી મુંબઈની તે વિકટ્રી પરેડની અવિસ્મરણીય સાંજ હું ક્યારેય નહી ભૂલી શકુ. સૌથી વધારે હું ટીમ સાથેની મારી યાદો અને મિત્રતાને હું મારા હ્રદયમાં સાચવીને રાખીશ.’

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here