Saturday, August 8, 2026
Homenationalમંદી વચ્ચે ઓટો ઇન્ડસ્ટ્રી દ્વારા રાહત પેકેજની માંગ

મંદી વચ્ચે ઓટો ઇન્ડસ્ટ્રી દ્વારા રાહત પેકેજની માંગ

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

નવી દિલ્હી,તા. ૮
સેલ્સમાં ઝડપથી થઇ રહેલા ઘટાડાતી પરેશાન ઓટોમોબાઇલ કંપનીઓએ માંગમાં વધારો કરવા માટે સરકાર સમક્ષ હવે મોટા રાહત પેકેજની માંગ કરી છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હવે જીએસટીના રેટને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવાની માંગ કરી છે. કંપનીઓ ઇચ્છે છે કે સરકાર તેમના માટે જીએસટી રેટ ઘટાડી દેવા માટે ખાસ પોલીસી લાવે તે પણ જરૂરી છે. તેઓએ સરકાર પાસેથી જ બીએસ-૬ નોર્મ લાગુ કરવામા ંઆવ્યા બાદ બીએસ-પાંચ નોર્મ પર યોગ્ય રીતે ઉતરવા માટે રજૂઆત કરી છે. સાથે સાથે ચોક્કસ ધારાધોરણવાળા વાહનોને વેચવા માટેની મંજુરી આપવા માટેની માંગ કરી છે. ઓટોમોબાઇલ કંપનીઓએ સરકારના ઇલેકટ્રિક વાહનો પર ભાર મુકવા માટેની પણ સલાહ આપવામાં આવી છે. કંપનીઓની પરેશાની જાણવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારામન તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં ઉપÂસ્થત રહેલા સુત્રોએ કહ્યુ હતુ કે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હવે સરકાર પાસેથી પેકેજની માંગ કરવામાં આવી છે. કારણ કે સેક્ટર સામે જારદાર મંદી પ્રવર્તી રહી છે. ઓટો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મુશ્કેલીમાંથી બહાર નિકળવા માટે જારદાર રજૂઆત કરી છે. ઓટોમોબાઇલ્સ પર ૨૮ ટકાના રેટથી જીએસટી રેટમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે. સાથે સાથે સેગમેન્ટની દ્રષ્ટિએ સેસ પણ લાગુ કરવામા ંઆવે છે. જેથી ઓટોમોબાઇલ પર કુલ ટેક્સ વધી જાય છે. ઇન્ડસ્ટ્રીઝના મતે હાલત સારી રહેલી નથી. સેલ્સને વધારી દેવા માટે વિવિધ પગલા જર-રી બની ગયા છે. આંકડા દર્શાવે છે કે પેસેન્જર વાહનોના વેચાણનો આંકડો જુલાઇમાં ૩૧ ટકા ઘટીને આશરે બે લાખ યુનિટ સુધી પહોંચી ગયો છે. કંપનીઓ દ્વારા જ્યાંથી સેલ્સના ડેટા જારી કરવામા ંઆવ્યા છે ત્યારથી સૌથી મોટો ઘટાડો થઇ રહ્યો હતો. ડીલર્સને ત્યાં ગ્રાહકો હવે ખુબ ઓછા પ્રમાણમાં પહોંચી રહ્યા છે. જે ખુબ જ કમજાર કન્ઝ્યુમર સેન્ટીમેન્ટના સંકેત આપે છે. ઇન્ડ્‌સ્ટરીઝમાં મંદીના કારણે છેલ્લા ત્રણ મહિનાના ગાળામાં જ બે લાખ નોકરી જતી રહી છે. આરબીઆઇ દ્વારા આર્થિક મંદીની Âસ્થતી વચ્ચે બુધવારના દિવસે રેપો રેટમાં ૩૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
સરકારી અધિકારીએ કહ્યુ છે કે ઉદ્યોગના વિચારો પર તમામ પ્રકારની ચર્ચા બાદ અંતમાં નિર્ણય કરવામાં આવનાર છે. કેન્દ્રિય નાણાં પ્રધાન સંકેત આપી ચુક્યા છે કે સરકાર ઝડપથી પગલા લેવા જઇ રહી છે. સીતારામને ગઇકાલે જ ખાનગી અને સરકારી બેંકોના અધિકારીઓની સાથે વાતચીત કરી હતી. અમને કેટલાક સેક્ટરો પાસેથી જરૂરી સુચન પણ મળી ચુક્યા છે.

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here