Saturday, September 26, 2026
Homenationalદર મહિને ૧૫ જીબી ડેટા ફ્રી આપવાની જાહેરાત થઇ

દર મહિને ૧૫ જીબી ડેટા ફ્રી આપવાની જાહેરાત થઇ

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

મહિલાઓ માટે મેટ્રો-ડીટીસી બસમાં ફ્રી મુસાફરી તેમજ મફત વિજળી બાદ હવે વધુ એક મોટી લોકલક્ષી જાહેરાત

નવી દિલ્હી, તા. ૮

મહિલાઓ માટે મેટ્રો અને ડીટીસી બસમાં મફત સવારી અને મફત વિજળી બાદ હવે આમ આદમી પાર્ટીની સરકારે ચૂંટણીથી પહેલા લોકોને મફત ઇન્ટરનેટ પણ આપવા જઇ રહી છે. દિલ્હી સરકારે ગુરુવારના દિવસે યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કર્યા હતા જે હેઠળ સરકારે દરેક વિધાનસભા ક્ષેત્રમાં ૨૦૦૦ વધારાના સીસીટીસી લગાવવાની અને સમગ્ર દિલ્હીમાં ૧૧૦૦૦ હોટસ્પોટ લગાવવાની જાહેરાત કરી છે. દરેક યુઝરને દર મહિને ૧૫ જીબી ડેટા આપવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે કહ્યું છે કે, આગામી ત્રણ ચાર મહિનામાં લોકોને આ પ્રકારની સુવિધા મળવા લાગી જશે.

કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, હાલમાં દિલ્હીમાં દરેક વિધાનસભામાં ૨૦૦૦ સીસીટીવી કેમેરા લગાવવા પર કામ ચાલી રહ્યું છે. જનતાની ભારે માંગ ઉપર સમગ્ર દિલ્હીમાં એક લાખ ૪૦ હજાર સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવશે. આનો મતલબ એ થયો કે, દરેક વિધાનસભામાં ૨૦૦૦ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. કેજરીવાલે કહ્યું છે કે, હજુ પણ અનેક બનાવો સપાટી ઉપર આવી રહ્યા છે. સીસીટીવીની મદદથી ચોર ટોળકી પકડાઈ રહી છે. દિલ્હીની મહિલાઓને વધુને વધુ સુરક્ષિત કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. મુખ્યમંત્રીએ દિલ્હીમાં ફ્રી વાઈફાઈની પણ જાહેરાત કરી છે. સમગ્ર દિલ્હીમાં ૧૧૦૦૦ હોટસ્પોટ ઇન્સ્ટોલ કરવામાં આવશે. ફ્રી વાઈફાઈ આપવાને લઇને કામ શરૂ થઇ ચુક્યું છે. દરેક યુઝરને મહિને ૧૫ જીબી ડેટા આપવામાં આવશે. ૪૦૦૦ હોટસ્પોટ તમામ બસ સ્ટોપ ઉપર મુકવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા અતિમહત્વની જાહેરાત કરવામાં આવ્યા બાદ સામાન્ય લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે.

આભાર – નિહારીકા રવિયા

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here