Sunday, August 30, 2026
HomeGujarat

Gujarat

અમદાવાદ: રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી પનીર ભૂર્જીની સબ્જીમાંથી નીકળ્યો મરેલો ઉંદર

અમદાવાદ: શહેરના નવા વાડજમાં એક પરિવારે એક રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી પંજાબી સબ્જીમાંથી મરેલો ઉંદરનીકળ્યો છે. જે બાદ પરિવારે રેસ્ટોરેન્ટ સામે કાર્યવાહી કરવા કરી માંગ કરી...

ગુજરાતનો દરિયો તોફાની બનશે, કાલથી ત્રણ દિવસ આ વિસ્તારોમાં છે માવઠાની આગાહી

કચ્છ: આ વર્ષના શિયાળામાં કમોસમી વરસાદ, માવઠાનાકારણે સામાન્ય લોકો સહિત ખેડૂતોમાંચિંતા વ્યાપી છે. વારંવાર બદલાતા વાતાવરણને કારણે મોટાભાગે તમામ ઘરોમાં શરદી ખાંસીનાં દર્દીઓ જોવા...

ગોવામાં હનીમુન બાદ સુરતમાં મળ્યું મોત: લક્ઝરી બસના ACનું કોમ્પ્રેશર ફાટતા લાગી હતી બિહામણી આગ

સુરત : ગઈકાલે રાતે સુરતના હીરાબાગ સર્કલ પાસે અચાનક બસના ACનું કમ્પ્રેસર ફાટતા બસમાં ભીષણ આગ લાગી હતી  આગ લાગવાની સાથે જ બસમાં અફરાતફરી સર્જાઇ...

અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કાર્ય થવાના કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના જખવાડા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્ય થવાનાકારણે, અમદાવાદ ડિવિઝનમાંથી ઉપડતી/ પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચેમુજબ છે.સંપૂર્ણ રદ...

શહેરમાં કોરોનાના 23000થી વધુ એક્ટિવ કેસ, હોસ્પિટલમાં દાખલ 350માંથી 65 દર્દીઓ ICUમાં

રાજયમાં કોરોનાના દૈનિક કેસનો આંકડો 12000ને આંબી ગયો છે. અમદાવાદમાં દિવસે દિવસે સતત કોરોનામાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં કોરોનાના 23000 એક્ટિવ કેસો છે....

મહેશ સવાણીને લીધેલા નિર્ણયને બદલવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યોઃ ધર્મેશ ભંડેરી

ધર્મેશ ભંડેરી (વિરોધ પક્ષના નેતા)એ જણાવ્યું હતું કે, મારી મહેશ સવાણી સાથે ખૂબ જ લાંબી ચર્ચા થઈ છે. આજે સવારે પણ એમનો મેસેજ મારા...

આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ મહેશ સવાણીની ઓફિસે પહોંચ્યા

7 મહિના પહેલાં જોડાયેલા સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટી(AAP) છોડી દીધી છે. તેમને મનાવવા માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ તેમની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read