Saturday, August 29, 2026
HomeGujarat

Gujarat

સર્વ ધર્મ સમભાવનું ઉદાહરણ, મુસ્લિમ દંપતીએ રામ મંદિર માટે કર્યું દાન

પાટણ :રામ મંદિર માટે લઘુમતી સમાજના તબીબ પરિવારે દાન આપીને એકતાના દર્શન કરાવ્યા છે. આ મુસ્લિમ તબીબ દંપતીએ રૂપિયા 1.51 લાખનું દાન આપીને...

તા.૩૦મી જાન્યુઆરીએ શહીદ દિન : શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર

૩૦મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સમગ્ર દેશમાં શહીદોની યાદમાં બે મિનિટનું મૌન પળાશે જૂના વાડજ ખાતે ભાઉજી ની ગલીમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિનો વિશેષ કાર્યક્રમ શહીદો...

સુરત શહેરના પાંડેસરાના ભેસ્તાન વિસ્તારમાં એક 13 વર્ષના કિશોરે 12 વર્ષના બાળકની ફટકા મારીને હત્યા કરી નાખી

સુરત: સુરતમાં બનેલા હત્યાના ચોંકાવનારા બનાવમાં પોલીસે એક 13 વર્ષના બાળકની ધરપકડ કરી છે. 13 વર્ષના સગીર આરોપીએ લાકડાના ફટકા મારીને 12 વર્ષના બાળકની...

રાજ્યમાં 7 શહેરોમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોધાયું બે દિવસ રહેશે ઠંડીનું જોર

અમદાવાદ : રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરમાં ઘટાડો થવાની સાથે જ શિયાળો ફરી પૂરજોશમાં છે. રાજ્યમાં વર્તમાન સિઝનમાં નલિયા 4 ડિગ્રીના નીચા તાપમાન...

રાજ્યમાં પહેલી ફેબ્રુઆરીથી ધોરણ- 9 અને 11ના વર્ગો શરૂ થશે

ગાંધીનગર: ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ના વર્ગો શરૂ કર્યા બાદ હવે ધોરણ-9 અને ધોરણ-11ના વર્ગો શરૂ કરવાની જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ  તરફથી કરવામાં આવી છે. કેબિનેટ...

સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટી દ્વારા 101 બાળાઓને દત્તક લેવામાં આવી

‘દીકરી દેવો ભવ’ના સૂત્ર મુજબ સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ પુરોહિતે આ સેવાકાર્ય ઉપાડ્યું છે. ખેડા : ખેડાના મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરના ટ્રસ્ટી દ્વારા 101 બાળાઓને...

ભાઈના લગ્નનું મુહૂર્ત કઢાવવા જઈ રહેલી બહેનને અજાણ્યો યુવક ઘરમાં ખેંચી ગયો

અમદાવાદ: શહેરમાં રહેતી એક પરિણીતા છેડતીનો ભોગ બની છે. આ યુવતીના ઘરમાં તેના ભાઈના લગ્નનો પ્રસંગ હોવાથી સાસરેથી પિયરમાં આવી હતી. પરિણીતા અને પરિવારના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read