Tuesday, August 25, 2026
HomeGujarat

Gujarat

આગામી વરસાદી સિઝન પૂર્વે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

GSDMA ગાંધીનગર દ્વારા ફાળવાયેલી રબર બોટનું નર્મદા નદીમાં સફળ ટેસ્ટિંગ રાજપીપળા,26 નર્મદા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, નદી-તળાવો અને ડુંગરાળ વિસ્તારોને ધ્યાનમાં રાખીને આગામી ચોમાસા દરમિયાન સંભવિત...

સ્ટ્રિંગ મેટાવર્સે નાણાકીય વર્ષ 26માં નોંધાવ્યા રેકોર્ડ પરિણામો; આવક રૂ. 1,069 કરોડને પાર, પીએટી રૂ. 102 કરોડથી વધુ

અમદાવાદ, 26 મે, 2026: સ્ટ્રિંગ મેટાવર્સ લિમિટેડે નાણાકીય વર્ષ 26 માટેના તેના ઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે, જેમાં એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગેમિંગ ઇકોસિસ્ટમ, ડિજિટલ એસેટ્સ...

ટેક મહિન્દ્રાનું મારવાડી યુનિવર્સિટી સાથે એમઓયુ, સ્કિલ-બેઝ્ડ એડવાન્સ ટેક એજ્યુકેશનને મળશે પ્રોત્સાહન

શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, એપ્લાઇડ રિસર્ચ અને ટેક્નોલોજી આધારિત ઉકેલોનું પ્રોત્સાહન આપવા માટે બંને સંસ્થાઓ રિસર્ચ, ઇનોવેશન અને સંયુક્ત ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી (IP) ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં પણ મળીને કાર્ય કરશે। રાજકોટ,25 મે 2026: ટેક મહિન્દ્રાએ મારવાડી યુનિવર્સિટી સાથે એક એમઓયુ કરીને વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજી અને ઇન્ડસ્ટ્રીની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવાની દિશામાં એક નવી પહેલ કરી છે. આ સહયોગનો હેતુ ઇન્ડસ્ટ્રી અને શિક્ષણ ક્ષેત્ર વચ્ચે મજબૂત જોડાણ સ્થાપિત કરીને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે વધુ સક્ષમ અને ઇન્ડસ્ટ્રી-રેડી બનાવવાનો છે. આ એમઓયુ હેઠળ વિદ્યાર્થીઓને નવી અને એડવાન્સ ટેક્નોલોજી જેવી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા સાયન્સ, સાઇબર સિક્યોરિટી, ડેવઓપ્સ, એસએપી, સેલ્સફોર્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને ફુલ સ્ટેક ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં શીખવા અને કાર્ય કરવાની તક મળશે. સાથે સાથે વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ, ક્રોસ-સ્કિલિંગ, સહયોગ આધારિત શિક્ષણ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) સ્થાપિત કરવાની પણ યોજના છે. મારવાડી યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સેલર ડૉ. સંજીત સિંહે જણાવ્યું, “આ સહયોગ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એક્સપીરિએન્શિયલ લર્નિંગ અને ઇન્ડસ્ટ્રી ઇન્ટિગ્રેશન પર વિશેષ ધ્યાન આપી રહી છે. આ ભાગીદારીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને વાસ્તવિક ટેક્નોલોજી અને પ્રોફેશનલ વાતાવરણ સાથે જોડીને શૈક્ષણિક અભ્યાસ અને ઇન્ડસ્ટ્રીની અપેક્ષાઓ વચ્ચેનું અંતર ઘટાડવાનો છે.” આ સહયોગ હેઠળ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ, ઇન્ડસ્ટ્રી વિઝિટ, વર્કશોપ, વેબિનાર, સેમિનાર, સ્પર્ધાઓ અને રોજગાર સંબંધિત તકોનો લાભ પણ મળશે, જેના કારણે તેમની ઇન્ડસ્ટ્રી રેડીનેસ અને રોજગાર ક્ષમતાને વધુ મજબૂતી મળશે. ભાગીદારીના અસરકારક સંચાલન માટે સ્ટ્રેટેજિક એન્ડ ગવર્નન્સ બોર્ડ અને પ્રોગ્રામ મેનેજમેન્ટ કમિટી મારફતે એક સંયુક્ત વ્યવસ્થા પણ બનાવવામાં આવશે.

નાંદોદ તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

JRD માં દ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને તા.પં માં ચૂંટાયેલા સભ્ય ને પ્રમુખ પદ મળ્યું રાજપીપળા, તા 23 નર્મદા જિલ્લા ની 6 તાલુકા પંચાયત માં આજે...

કચ્છથી દેશની રાજધાની દિલ્હી માટે નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેન સેવાનો શુભારંભ

માનનીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે બતાવી લીલી ઝંડી રેલવે યાત્રીઓની સુવિધાને સર્વોપરી રાખતા તથા...

રાજપીપળા નગરપાલિકામાં પ્રથમ વાર જ ચૂંટાયેલ અપક્ષ મહિલા કોર્પોરેટર દામિની વસાવા આકર્ષણનું કેન્દ્ર બની

રાજપીપળા નગરપાલિકા પ્રમુખની ચૂંટણી ટાણે અપક્ષ ઉમેદવારે રોસ્ટર પ્રમાણે ચૂંટણી ન હોઈ વાંધો ઉઠાવ્યો રાજપીપળા નગરપાલિકાના નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી રાજપીપળા ખાતે પ્રાંત અધિકારી પ્રસન્નજીત...

વર્લ્ડમાં પ્રથમ વખત બ્રોડ ગેજ ટ્રેક પર દોડશે સેમી હાઈ-સ્પીડ ટ્રેન, અમદાવાદ–ધોલેરા કોરિડોરને મળી ઐતિહાસિક મંજૂરી

ગુજરાતને મળ્યો ભારતનો પ્રથમ સેમી હાઈ-સ્પીડ રેલ કોરિડોર, અમદાવાદ–ધોલેરા વચ્ચે બનશે 134 કિમી લાંબો બ્રોડ ગેજ સેમી હાઈ-સ્પીડ કોરિડોર ₹20,667 કરોડના ખર્ચે વિકસિત થશે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read