Thursday, September 17, 2026

Trending Now:

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન અને અત્યાધુનિક સલામતીની ખાસિયતો ધરાવે છે મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2026 : ભારતની અગ્રણી સરકારી બેંકોમાંથી એક બેંક...

Most Popular:

Gujarat

કેતુદાદા એન્ટરટેઈનમેન્ટની નવી ગુજરાતી કોમેડી ફિલ્મ ‘રફુચક્કર’નું અમદાવાદ ખાતે...

અમદાવાદ: કેતુદાદા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહેલી આગામી ગુજરાતી કોમેડી ફિલ્મ 'રફુચક્કર'નું ભવ્ય મુહૂર્ત આજે અમદાવાદ સ્થિત હોટેલ...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક દિન" નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ, જિલ્લા પંચાયત...

Bollywood

Business

National

Political News

Special

મહિલા માટે જ્યાં સુધી ‘પોતાની’ અને ‘પારકી’ એવો ભાવ...

આવતી કાલે 8 માર્ચ છે અને મહિલા દિવસ આવી...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, પ્રથમ દિવસે બોક્સના...

Gondal Market Yard: ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડના...

‘લૂ’માં બેદરકારીપૂર્વક ફરનારા લોકો બચીને રહેજો! નહીંતર જીવન પર...

ગરમી આ શબ્દ સાંભળતા જ પરસેવે રેબઝેબ, કાળઝાળ તડકો,...

World News

નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના...

IFSCA પાસેથી પ્રાપ્ત નવું પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનાં લાઇસન્સ સાથે...

સીએસઆઈઆરના અભ્યાસમાં મીઠાપુર આસપાસના દરિયાઈ પાણીની ગુણવત્તા, મેન્ગ્રોવ અને...

સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના અહેવાલમાં મીઠાપુરના દરિયાઈ પર્યાવરણમાં પ્રદૂષણને કારણે થયેલા પર્યાવરણીય...

વિશ્વ ફેફસા કેન્સર દિવસ: સિગારેટ છોડવા માટે ડોક્ટરોએ જણાવી...

અમદાવાદ, 1 ઓગસ્ટ 2026: વિશ્વ ફેફસા કેન્સર દિવસ (વર્લ્ડ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

Sports News

વૈભવના ડેબ્યૂને લઈને યુરોપમાં ક્રેઝ, ટિકિટોની ભારે માગ

15 વર્ષીય ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીના આયર્લેન્ડ સામેના સંભવિત...

વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, 11 બોલમાં ફિફ્ટી: 50...

ટ્રાઈ સિરીઝ ફાઈનલમાં 29 બોલ પર 94 રન બનાવ્યા ઈન્ડિયા-A...

મેચ જીતવા છતાં કેપ્ટન શ્રેયસ અય્યર સામે મોટી કાર્યવાહી,...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ચોથી મેચમાં 31 માર્ચે...

T20 World Cup માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

T20 World Cup 2026 ને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાની...

Lifestyle News

Latest Articles

JK Maxx Paints Appoints Akshay Kumar as Brand Ambassador, Reinforcing...

JK Maxx Paints has appointed Akshay Kumar as its brand ambassador. The move...

મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે જામનગરમાં નવો શોરૂમ શરૂ કર્યો

મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે આજે જામનગરમાં તેના નવા શોરૂમનું...

આમ આદમી પાર્ટીએ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ડેપ્યુટી લીડર...

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો ઝટકો...

વિદેશી સોફ્ટવેર પર નિર્ભરતા ભારતની ડિજિટલ ઈકોનોમી માટે જોખમ...

ભારતમાં ડિજિટલ ઈકોનોમી ઝડપથી ઉભરી રહી છે, સાથે સાથે નવા જોખમ પણ ઉભરી રહ્યા છે, વિદેશી સોફ્ટવેર અને પ્લેટફોર્મ પર વધતી નિર્ભરતા હવે ફક્ત આઈટી સુધી સીમિત સમસ્યા રહી નથી. તે હવે સીધી રીતે આર્થિક સુરક્ષા અને અંકુશો સાથે જોડાઈ છે. તાજેતરમાં એક મોટી ખાનગી ઓઈલ રિફાઇનિંગ કંપની સાથે જોડાયેલી ઘટનાએ આ જોખમનો પર્દાફાશ કર્યો છે. રાતોરાત હજારો કર્મચારીઓની સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. તેની ઈ-મેઇલ, ક્લાઉડ સેવાઓ અને રોજિંદા વપરાતા ડિજિટલ ટુલ્સે અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ અસર ફક્ત ઓફિસો સુધી મર્યાદિત રહી ન હતી, પરંતુ પેટ્રોલ પંપની દેખરેખ અને સુરક્ષા પ્રણાલીઓ સુધી વિસ્તરી હતી. આ સમસ્યા સાથે જોડાયેલો અત્યંત મહત્ત્વનો મુદ્દો એ છે કે, આ માત્ર સાયબર હુમલો ન હતો. પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના કારણે વિદેશી સોફ્ટવેર કંપનીઓએ પોતાની સેવાઓ બંધ કરી હતી. બીજા શબ્દોમાં કહીએ તો, આ નિર્ણય ભારતની બહાર લેવામાં આવ્યો હોવા છતાં તેની અસર સીધી અહીંના વ્યવસાયો અને સેવાઓ પર અનુભવાઈ હતી. આ ઘટના અત્યંત ગંભીર સવાલ ઉભો કરે છેઃ કંપનીઓ ભારતમાં કાર્યરત હોય અને તેની સિસ્ટમ્સનું નિયંત્રણ વિદેશમાં હોય તો કટોકટીના સમયે કોને પ્રાથમિકતા મળે છે? વર્તમાન પરિસ્થિતિઓ સૂચવે છે કે સંઘર્ષની પરિસ્થિતિઓમાં મોટાભાગે વિદેશી નિયમોને પ્રાથમિકતા મળે છે. આ જોખમ કોઈ એક ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી. બેન્કિંગ, પાવર, ટેલિકોમ અને ઉડ્ડયન જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોનો નોંધપાત્ર ભાગ પણ વિદેશી સોફ્ટવેર પર આધાર રાખે છે. જો આવી સિસ્ટમો થોડા કલાકો માટે પણ બંધ થઈ જાય, તો અબજો રૂપિયાના વ્યવસાયો અને લાખો લોકોની દૈનિક સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. સામાન્ય નાગરિક માટે, તેના પરિણામો સ્પષ્ટ છે. પેટ્રોલ પંપ પર ઇંધણ પુરવઠો ખોરવાઈ શકે છે, બેન્કિંગ સેવાઓ બંધ થઈ શકે છે, અને ડિજિટલ ચુકવણી જેવી પ્રવૃત્તિઓ અચાનક બંધ થઈ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ અસર લોકોના ખિસ્સા અને રોજિંદા જીવન પર સીધી અસર કરશે. ડેવલપમેન્ટ ઈકોનોમિસ્ટ અને ભારત સરકારના ભૂતપૂર્વ સચિવ અરુણા શર્મા આ અંગે કહે છે, “આ ફક્ત ટેકનોલોજીનો વિષય નથી; તે સાર્વભૌમત્વનો પ્રશ્ન છે. જો કોઈ બીજા પાસે આપણી સિસ્ટમો બંધ કરવાની ક્ષમતા હોય, તો આપણે સમજવું જોઈએ કે નિયંત્રણ સંપૂર્ણપણે આપણા હાથમાં નથી. ભારતમાં ક્ષમતાનો અભાવ નથી. આપણે શેની જરૂર છે, તો આપણે ડિજિટલ પેમેન્ટ જેવા ક્ષેત્રોમાં પોતાની ક્ષમતાઓને પ્રાધાન્ય આપવાની સાથે પોતાના જ સોફ્ટવેર અને સિસ્ટમ વિકસાવવી જોઈએ.” પોલિસીના સ્તરે આ તફાવત આપણે સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ. હાલમાં, ભારતમાં કોઈ સ્પષ્ટ કાનૂની માળખું નથી, જે વ્યાખ્યાયિત કરે કે વિદેશી પ્રતિબંધો અહીંના વ્યવસાયો પર કેવી રીતે અને કેટલી હદ સુધી લાગુ થવા જોઈએ. આ જ કારણ છે કે અચાનક લેવામાં આવેલા નિર્ણયો સામે ઘણીવાર કંપનીઓ લાચાર બને છે. નિષ્ણાતો માને છે કે, ટૂંકા ગાળા માટે ભારતમાં વિદેશી નિર્ણયો સીધા લાગુ ન થઈ શકે તે માટે કાયદા ઘડવાની જરૂર છે. જ્યારે લાંબાગાળે દેશે પોતાના સોફ્ટવેર અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા જોઈએ, જેથી ધીમે ધીમે નિર્ભરતા ઓછી થઈ શકે. વિશ્વભરના ઘણા દેશોએ આ દિશામાં પગલાં લીધાં છે. ભારત માટે હવે આ વિકલ્પ નથી પણ જરૂરિયાત છે. ડિજિટલ યુગમાં, પ્રશ્ન ફક્ત ટેકનોલોજીનો નથી, પરંતુ નિયંત્રણનો છે. અને જ્યારે નિયંત્રણ બહાર હોય છે, ત્યારે જોખમોની ચર્ચા અને શરૂઆત પણ ત્યાં જ નક્કી થાય છે.
- Advertisement -

અંબુજા સિમેન્ટ્સે નાલાગઢમાં નલાગ્રામમાં શાળાના સર્વાંગી પરિવર્તનમાં સહયોગ કર્યો...

વિશ્વમાં 9માં ક્રમની સૌથી મોટી બિલ્ડિંગ મટિરિયલ્સ સોલ્યુશન પ્રોવાઇડર અને વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોનો હિસ્સો અંબુજા સિમેન્ટ્સે તેની સીએસઆર પહેલના ભાગરૂપે સોલન જિલ્લામાં નાલાગઢમાં ગવર્નમેન્ટ સિનિયર સેકન્ડરી સ્કૂલ (જીએસએસએસ) અને ગવર્નમેન્ટ પ્રાઇમરી સ્કૂલ (જીપીએસ) નવાગ્રામમાં શૈક્ષણિક માળખા અને વિદ્યાર્થીઓના વિકાસને બળ આપ્યું છે. નવાગ્રામમાં 1,399 લોકોની સંખ્યા છે, જ્યાં અગાઉ માળખાકીય અસુવિધા, પાણીની અચત અને ટ્રાન્સપોર્ટની મર્યાદિત સુવિધા તથા ઉચ્ચ અભ્યાસમાં નીચી પ્રગતી જેવી સમસ્યાઓ હતી. જીએસએસએસ (213 વિદ્યાર્થીઓ) અને જીપીએસ (60 વિદ્યાર્થીઓ)ને વધુ સારી સુવિધા અને વિદ્યાર્થીઓ માટે સુઆયોજિત જોડાણની આવશ્યકતા હતી. અંબુજા સિમેન્ટ્સે ધોરણ 12 સુધી વધુ સારા વર્ગખંડોના નિર્માણ (આર્ટ્સ પ્રવાહ), રમત-ગમત માટેના મેદાનના વિકાસ, સોક પિટ, બાઉન્ડ્રીની દિવાલો, પ્રવેશદ્વાર, હેન્ડવોશ સ્ટેશન, પાણીની સુવિધા સાથે શૌચાલય, વોટર કૂલર, અદ્યતન સાયન્સ લેબ, બીએએલએ આર્ટવર્ક અને સ્કૂલ માટે સોલર લાઇટિંગ વિકસિત કરવામાં સહયોગ કર્યો. અભ્યાસમાં સુધારા માટે સ્ટેમ સેશન, વાચનને પ્રોત્સાહન આપતાં કાર્યક્રમો, વોશ અને 5એસ જાગૃકતા, સેફ્ટી વર્કશોપ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સહિત સામેલ હતી. એક જીપીએસ વિદ્યાર્થી નવોદવ વિદ્યાલય માટે સફળતાપૂર્વક ક્વોલિફાઇ થયો છે, જે શૈક્ષણિક સુવિધાઓમાં સુધારાને દર્શાવે છે. આફ્ટર સ્કૂલ પ્રોગ્રામ (એએસપી) અને આઝાદ યુથ સ્પોર્ટ્સ ક્લબને સપોર્ટ કરાયો હતો. 40 વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કબડ્ડી કોચિંગ અપાયું હતું, જેનાથી તેમણે પંચાયત, ઝોનલ, ડિસ્ટ્રિક્ટ અને રાજ્ય-સ્તરની ટુર્નામેન્ટ્સમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ પહેલથી શિસ્ત, ફિટનેસમાં સુધારો થયો હતો તેમજ નુકશાનકારત આદતોથી યુવાનોને દૂર કરવામાં મદદ મળી હતી. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, માતા-પિતા અને શિક્ષકોની સક્રિય ભાગીદારીથી બંન્ને શાળાઓમાં હાજરી, પ્રેરણા, સ્વચ્છતા અને એકંદર શિક્ષણ વાતાવરણમાં સુધારો જોવા મળ્યો છે, જે ગ્રામીણ શિક્ષણ વિકાસ માટે એક ટકાઉ મોડેલ બનાવે છે.

આજે હનુમાન જયંતી! હનુમાન ચરિત્રનું સૌથી મહાન કાર્ય, સીતા...

પવન તનય બલ પવન સમાના, બુધિ બિબેક બિગ્યાન નિધાના,...

Subscribe

- Gain full access to our premium content

- Never miss a story with active notifications

- Browse free from up to 5 devices at once

Technology

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન be10x નાફાઉન્ડર્સ સાથે AI વર્કશોપનું આયોજન કરશે

અમદાવાદ: વ્યક્તિઓ અને વ્યવસાયોને તેમના રોજિંદા કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને...

એમએસએમઈ ગ્રોથ ઇનસાઇટ્સ સ્ટડીઃ 57 ટકા એમએસએમઈ માને છે કે એઆઈ વ્યવસાયને વધારવા માટેનું મહત્વપૂર્ણ...

ભારતનો ડિજિટલ મેચ્યોરિટી ઇન્ડેક્સ 60.8 પર પહોંચ્યો, રાજ્યવાર યાદીમાં...

એરટેલે વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ પ્લાન્સ બહાર પાડ્યા

નવી દિલ્હી, 04 જૂન, 2024: ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવાઓ...

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ બન્યો

નવી દિલ્હી : ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો...