Saturday, June 6, 2026

Trending Now:

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા સાથે બોઈલર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો...

Most Popular:

ચાલુ ટ્રેનમાં જ મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા દેવદૂત બની સરકારી ગાયનેક ડૉક્ટરે કરાવી પ્રસુતિ

વિરમગામ એસ.ડી.એચ.ના ગાયનેકોલોજિસ્ટ ડો. અદિતી પાઠકે સીમિત સાધનો દ્વારા...

રિદ્ધિ અને સિદ્ધિ બંને ક્યાં ગયાં હતાં? અને એમને શું મળ્યું?

છેલ્લા કેટલાક સમયથી લગભગ મિડિયાનાં દરેક પ્લેટફોર્મ પર જાણે...

ભવિષ્યના બેંકિંગ લીડર્સ તૈયાર કરવાની દિશામાં મોટું પગલું, HDFC બેંક અને મારવાડી યુનિવર્સિટી વચ્ચે એમઓયુ

વિદ્યાર્થીઓને IT, કન્સલ્ટિંગ, BFSI, ઇ-કોમર્સ, મેન્યુફેક્ચરિંગ અને હેલ્થકેર સહિત...

Gujarat

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ અંતર્ગત મેળવ્યો પર્યાવરણ ક્ષેત્રનો પ્રતિષ્ઠિત વિપ્રો અર્થિયન એવોર્ડ ૫મી જૂને...

ચાલુ ટ્રેનમાં જ મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા દેવદૂત બની...

વિરમગામ એસ.ડી.એચ.ના ગાયનેકોલોજિસ્ટ ડો. અદિતી પાઠકે સીમિત સાધનો દ્વારા કરાવી સફળ પ્રસુતિ, વિરમગામ સરકારી દવાખાનામાં માતા-બાળકી સુરક્ષિત વિરમગામ :...

Bollywood

Business

National

Political News

Special

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, પ્રથમ દિવસે બોક્સના...

Gondal Market Yard: ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડના...

‘લૂ’માં બેદરકારીપૂર્વક ફરનારા લોકો બચીને રહેજો! નહીંતર જીવન પર...

ગરમી આ શબ્દ સાંભળતા જ પરસેવે રેબઝેબ, કાળઝાળ તડકો,...

આજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, સવાર-સાંજના સમયે રેડિયો-GPS...

નાસાના જણાવ્યા મુજબ 21,85,200 કિમી પ્રતિ કલાકની ગતિથી આવી...

અંબાલાલ પટેલની આગાહી, જાણી લો 27 માર્ચથી 7 એપ્રિલમાં...

 રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉતરનાં પવન ફૂંકાય રહ્યા છે.અને અરબી...

World News

ટ્રમ્પે કર્યો દાવો : ઈરાનના પરમાણુ પાવર પ્લાન્ટ પર હુમલો

આજે ઈરાન યુદ્ધનો 26મો દિવસ છે. અમેરિકાએ ઈરાન સામેના...

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

સાઉદીમાં દુનિયાની સૌથી મોટી રિફાઈનરી ‘અરામકો’ પર ડ્રોન એટેક

મધ્ય પૂર્વના દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધની માઠી અસર હવે...

Sports News

ન્યૂઝીલેન્ડની જીત સાથે જ ભારતીય ટીમને ઝટકો

ટોમ લેથમની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને...

વિરાટ કોહલીએ પોતાના પુનરાગમન અને નિવૃત્તિની અટકળો પર પૂર્ણ...

 દક્ષિણ આફ્રિકા સામે રાંચી વનડેમાં શાનદાર સદી (135 રન)...

ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2026ની હરાજી પૂર્વે જાળવી રાખેલા અને...

ગુજરાત ટાઇટન્સે 2026ની સિઝન માટે જે ખેલાડીઓ તેણે જાળવી રાખ્યા...

અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને...

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની...

Lifestyle News

Latest Articles

માંગમાં અસાધારણ ઉછાળા વચ્ચે પણ PSU OMCs દ્વારા પેટ્રોલ,...

સ્ટેટ લેવલ કોઓર્ડિનેટર (SLC) ગુજરાત દ્વારા જણાવવામાં આવ્યું છે...

Array ફાઇનાન્સિયલ સર્વિસીસ દ્વારા અમદાવાદમાં SMEs માટે નાણાકીય જાગૃતિ...

અમદાવાદ, ૨૨ મે, ૨૦૨૬ — સમગ્ર દેશમાં નાણાકીય જાગૃતિ...

એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં બચ્યું

રનવે પર અથડાઈ ‘ટેલ-સ્ટ્રાઈક’, 181 મુસાફરો સુરક્ષિત બેંગલુરુ એરપોર્ટ પર...

અમદાવાદના SG હાઈવે પર તંત્રનો નવતર પ્રયોગ, સિગ્નલ બંધ,...

એસ.જી. હાઇવે પર આવેલ પેલેડિયમ મોલ જંકશન અને ઇસ્કોન...
- Advertisement -

પહેલીવાર સરકારના ખાતામાં રૂ.3.5 લાખ કરોડ જમા કરાવશે RBI

જો આ રકમ અંદાજ મુજબ 3.5 લાખ રૂપિયા કરોડની...

સોનાટાએ લગ્નની સિઝન માટે ‘Grow, Together’ એટલે કે ‘સહિયારા...

નવું વેડિંગ કલેક્શન પ્રેમ, આકાંક્ષા અને દરેક ક્ષણને માણીને એકબીજાને સાથે વિકાસ કરવા આતુર યુગલો માટે કાળજીપૂર્વક બનાવ્યું છે હાલ 21મી સદીમાં થઈ રહેલાં લગ્નો એકમાત્ર પરંપરાથી જ પરિભાષિત થતા નથી, પરંતુ બે વ્યક્તિઓની એકસાથે આગેકૂચ કરીને, એકબીજાના સહિયારા સ્વપ્નોને ઉડાન આપીને, રોજિંદી ક્ષણોમાં ખુશીઓ મેળવીને અને એકબીજાની આકાંક્ષાને પીઠબળ પૂરું પાડીને સહિયારી વૃદ્ધિથી ભાવનાનું પ્રતીક બની ગયા છે. સંબંધોની આ બદલાતી ભાવનાને રજૂ કરીને ભારતની સૌથી વધુ વેચાણ ધરાવતી વોચ બ્રાન્ડ સોનાટાએ પોતાનું વેડિંગ અભિયાન ‘Grow, Together’ એટલે કે ‘સહિયારો વિકાસ’ પ્રસ્તુત કર્યું છે. સાથે સાથે, બ્રાન્ડે લગ્નો માટે ખાસ તૈયાર કરેલું એક નવું વેડિંગ વોચ કલેક્શન પણ રજૂ કર્યું છે. લગ્નની પરંપરાગત ધારણાઓથી આગળ  વધીને આ અભિયાન આધુનિક સંબંધોની એ લાગણીને દર્શાવે છે, જેમાં યુગલ એકબીજાને પીઠબળ પૂરું પાડીને આગેકૂચ કરે છે – પછી એ વ્યક્તિગત રીતે હોય, વ્યાવસાયિક રીતે હોય કે ભાવનાત્મક રીતે હોય. આ આધુનિક સંબંધો અને લગ્નમાં ભેટ આપવાના રીતિરિવાજ પર નવો અને સમકાલીન દ્રષ્ટિકોણ છે. સોનાટા વેડિંગના અગાઉના ‘Dream,Together’ એટલે કે ‘સહિયારા સ્વપ્નો’ અભિયાનના ભાવનાત્મક વારસાને આગળ વધારીને આ નવું અભિયાન લગ્નના દિવસ પછી ભવિષ્યના અભિગમને આગળ વધારે છે તથા એકબીજાની સફર અને વ્યક્તિગત વિકાસમાં એકબીજાને ટેકો આપતા યુગલોની ખુશીઓમાં સામેલ થાય છે. આ અભિયાનનું હાર્દ પ્રસિદ્ધ ફોટોગ્રાફ જોસેફ રાધિક અને વેડિંગ ડિઝાઇનર દેવિકા નારાયણની સ્ટોરી છે – આ બંનેએ પાર્ટનર તરીકે એકસાથે આગેકૂચ કરીને પોતાની અલગ ઓળખ ઊભી કરી છે અને સફળ કારકિર્દી બનાવી છે. એકથી વધારે એપિસોડ ધરાવતી ડિજિટલ સ્ટોરી મારફતે આ અભિયાન એકબીજાના સાથ, એકબીજાની તાકાત અને વિકાસની વાસ્તવિક ક્ષણોને રજૂ કરે છે. વળી, એવું પણ દર્શાવે છે કે, હાલના લગ્નમાં યુગલની મૂળ ભાવના ‘બેમાંથી એક થવા’ કે ‘આત્માના મિલન’ની સરખામણીમાં સહિયારો વિકાસ કરવાની વધારે છે. આ અભિયાન વિશે સોનાટાના બ્રાન્ડ હેડ પુલક નારાયણે કહ્યું હતું કે,“ભારતનું વેડિંગ માર્કેટ બહુ ગતિશીલ ક્ષેત્ર છે, જે હાલનાં આધુનિક યુગલોની આકાંક્ષાઓ સાથે સતત બદલાઈ રહ્યું છે. નવા અભિયાન ‘સહિયારા વિકાસ’ સાથે અમારો ઉદ્દેશ નવી પેઢી સાથે જોડાવાનો છે, જે લગ્નને સતત વિકાસની એક સફર સ્વરૂપ માને છે, જેમાં પાર્ટનર એકબીજાનાં વ્યક્તિગત અને સહિયારાં સ્વપ્નોને સાકાર કરવા એકબીજાને સક્ષમ બનાવે છે. અમારું નવું વેડિંગ કલેક્શન એ લાગણીને સુંદર રીતે દર્શાવે છે અને એવી વોચ રજૂ કરે છે, જે સમય બતાવવાની સાથે વિકાસ અને એકતા પર બનેલી એક સફરનુ અમૂલ્ય પ્રતીક પણ છે." આ અભિયાનનો સોનાટાનું નવું વેડિંગ કલેક્શન ખાસ બનાવે છે, જે આધુનિક લગ્નો માટે મેચિંગ વોચ અને તહેવારોથી પ્રેરિત ડિઝાઇનો સુમળ ધરાવે છે. આ કલેક્શનમાં ખાસ કરીને શાનદાર સોનેરી રંગની ડિઝાઇન, મલ્ટિફંક્શનલ ડાયલ, ઉત્કૃષ્ટ મેટલની સ્ટ્રેપ તથા તહેવાર જેવો એક શાનદાર અને દરેક પ્રસંગને અનુરૂપ લૂક જોવા મળે છે. શાનદાર સ્ટાઇલ અને વિવિધતાના સંતુલન સાથે ડિઝાઇન કરેલું વોચનું આ કલેક્શન મલ્ટિફંક્શન ડાયલ, ટેક્સ્ચર્ડ મેટાલિક બ્રેસલેટ, સ્લીક રાઉન્ડ કેસ અને સમકાલીન ડાયલ ડિટેલિંગ ધરાવે છે, જે લગ્નપ્રસંગથી લઈને રોજિંદા વસ્ત્રોની સાથે દરેક પ્રસંગો પર શોભે છે. જ્યારે પુરુષોની રેન્જમાં મલ્ટિફંક્શન ગ્રીન અને બ્લૂ ડાયલ, સોનેરી ફિનિશ અને શાર્પ મેટલિકની બનાવટની સાથે શાનદાર ફેસ્ટિવ સ્ટાઇલ પર ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે મહિલાઓનાં કલેક્શનમાં  સાદુ વ્હાઇટ અને શેમ્પેઇન ડાયલ, પાતળાં બ્રેસલેટ અને જ્વેલરીથી પ્રેરિત સિલહટ એક સૌમ્ય અને આકર્ષક અંદાજ પ્રસ્તુત કરે છે. વોચની આ સુંદર જોડીઓ એકબીજાની પૂરક ડિઝાઇનોના માધ્યમથી એકતાની લાગણીને વધારે મજબૂત કેર છે, જે એકસમાન ન હોવા છતાં એકબીજાનું પ્રતિબિંબ છે – આ આધુનિક સંબંધોની લાગણી દર્શાવે છે, જેમાં વ્યક્તિત્વ અને ભાગીદારી સહઅસ્તિત્વ ધરાવે છે. અર્થસભર ભેટ તરીકે બનેલું આ કલેક્શન આકાંક્ષા અને સુલભતા વચ્ચે સહજ સંતુલન સ્થાપિત કરે છે – જેથી લગ્નની આ સિઝનમાં યુગલો, પરિવારો અને પ્રિયજનો માટે આદર્શ ભેટ બની જાય છે. સોનાટા વેડિંગ કલેક્શનની કિંમત રૂ. 1,495થી રૂ. 4,495 વચ્ચે છે, જે તમામ કિંમતો પર લગ્નમાં સુંદર ભેટ આપવાનો વિકલ્પ પૂરો પાડે છે. આ સોનાટાના તમામ સ્ટોર, ટાઇટન વર્લ્ડ આઉટલેટ અને દેશભરમાં અગ્રણી રિટેલ ચેનલ્સ તેમજ Sonata Watches પર ઓનલવાઇન ઉપલબ્ધ છે.

Subscribe

- Gain full access to our premium content

- Never miss a story with active notifications

- Browse free from up to 5 devices at once

Technology

એરટેલે વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ પ્લાન્સ બહાર પાડ્યા

નવી દિલ્હી, 04 જૂન, 2024: ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવાઓ...

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ બન્યો

નવી દિલ્હી : ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો...