Wednesday, October 28, 2026

Trending Now:

એકતાનગરમાં પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું:

2.62 કિમીની ઇકો-ટ્રેઇલમાં થશે ‘વિવિધતામાં એકતા’નાં દર્શન. ‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’માં વન્યજીવન, યુવા, મહિલા સશક્તિકરણ, વારસો અને આધ્યાત્મિકતાની થીમ સાથે પાંચ ઝોન વિકસાવાયા. રાષ્ટ્રીય એકતા...

Most Popular:

એકતાનગરમાં પાંચ બાઈક એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક અને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓની સુવિધા

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વતૈયારીઓમાં જોડાયેલા શ્રમિકો અને કર્મચારીઓને સ્થળ...

Gujarat

એકતાનગરમાં પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું:

2.62 કિમીની ઇકો-ટ્રેઇલમાં થશે ‘વિવિધતામાં એકતા’નાં દર્શન. ‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’માં વન્યજીવન, યુવા, મહિલા સશક્તિકરણ, વારસો અને આધ્યાત્મિકતાની...

SVNM ટ્રસ્ટ નવસારીમાં રૂ. 450 કરોડના ખર્ચે ગુજરાતની સૌપ્રથમ...

આંખના દર્દોથી પીડાતા 1 કરોડ દર્દીઓને અંધત્વ મુક્ત કરવા તેમજ અંધજનોને પગભર કરવા માટે વ્યવસાયિક તાલીમ કેન્દ્ર સ્થાપવાનો...

Bollywood

Business

National

Political News

Special

મહિલા માટે જ્યાં સુધી ‘પોતાની’ અને ‘પારકી’ એવો ભાવ...

આવતી કાલે 8 માર્ચ છે અને મહિલા દિવસ આવી...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, પ્રથમ દિવસે બોક્સના...

Gondal Market Yard: ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડના...

‘લૂ’માં બેદરકારીપૂર્વક ફરનારા લોકો બચીને રહેજો! નહીંતર જીવન પર...

ગરમી આ શબ્દ સાંભળતા જ પરસેવે રેબઝેબ, કાળઝાળ તડકો,...

World News

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના...

IFSCA પાસેથી પ્રાપ્ત નવું પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનાં લાઇસન્સ સાથે...

સીએસઆઈઆરના અભ્યાસમાં મીઠાપુર આસપાસના દરિયાઈ પાણીની ગુણવત્તા, મેન્ગ્રોવ અને...

સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના અહેવાલમાં મીઠાપુરના દરિયાઈ પર્યાવરણમાં પ્રદૂષણને કારણે થયેલા પર્યાવરણીય...

વિશ્વ ફેફસા કેન્સર દિવસ: સિગારેટ છોડવા માટે ડોક્ટરોએ જણાવી...

અમદાવાદ, 1 ઓગસ્ટ 2026: વિશ્વ ફેફસા કેન્સર દિવસ (વર્લ્ડ...

Sports News

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું:શ્રીલંકા 9 વિકેટે જીત્યું,...

વૈભવના ડેબ્યૂને લઈને યુરોપમાં ક્રેઝ, ટિકિટોની ભારે માગ

15 વર્ષીય ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીના આયર્લેન્ડ સામેના સંભવિત...

વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, 11 બોલમાં ફિફ્ટી: 50...

ટ્રાઈ સિરીઝ ફાઈનલમાં 29 બોલ પર 94 રન બનાવ્યા ઈન્ડિયા-A...

મેચ જીતવા છતાં કેપ્ટન શ્રેયસ અય્યર સામે મોટી કાર્યવાહી,...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ચોથી મેચમાં 31 માર્ચે...

Lifestyle News

Latest Articles

રથયાત્રા પાછળ છુપાયેલું આરોગ્યનું વિજ્ઞાન શું કહે છે?

લેખક:દીપક જગતાપ………………………………………રથયાત્રા પાછળ છુપાયેલું આરોગ્યનું વિજ્ઞાન શું કહે છે?………………………………………અષાઢી...

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ...

ગુરુજનો અને પૂર્વ વિધાર્થીઓનો મિલન તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ,પુસ્તક...

નર્મદામા ક્રાંતિવીર,છોટુભાઈ પુરાણીની ૧૪૧મી જન્મજયંતિ ની ભવ્ય ઉજવણી ગુરુજનો અને...
- Advertisement -

રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે ભારતીય લોકશાહીના 75 વર્ષ પર આધારિત ઐતિહાસિક પુસ્તક અને બે પિયર-રીવ્યુડ સંશોધન સામયિકોનું વિમોચન કર્યું

નવી દિલ્હી, 13 જુલાઈ: રાજ્યસભાના માનનીય ઉપસભાપતિ શ્રી હરિવંશે નવી દિલ્હીમાં સ્થિત પોતાના સત્તાવાર નિવાસસ્થાને “75 Years of Indian Democracy: The Indian Election...

ટ્રાઇબવાઇબ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ‘રંગ મોરલા’ની વાપસીની જાહેરાત; આદિત્ય ગઢવી ફરી 10 રાત સુધી અમદાવાદમાં સર્જશે નવરાત્રી નો જાદુ

~ રંગ મોરલા 2026 માટેની ટિકિટ્સ માત્ર બૂકમાયશો પર ઉપલબ્ધ થશે ~ અમદાવાદ, 13 જુલાઈ, 2026: ગયા વર્ષની નવરાત્રિ દરમિયાન અમદાવાદે એક અનોખા સાંસ્કૃતિક ઉત્સવનો અનુભવ કર્યો હતો, જ્યારે આદિત્ય ગઢવી એ સંગીત, ભક્તિ અને ઉત્સવના રંગોથી હજારો લોકોને સતત દસ રાત સુધી એકત્રિત કર્યા હતા. હવે આ જ અનુભવ વધુ ભવ્ય સ્વરૂપે પરત ફરી રહ્યો છે. ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટે આજે જાહેરાત કરી છે કે 'રંગ મોરલા ફીચરિંગ આદિત્ય ગઢવી' ની બીજી આવૃત્તિ 10 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર, 2026 દરમિયાન અમદાવાદમાં યોજાશે. તેની પ્રથમ આવૃત્તિની ઐતિહાસિક સફળતા બાદ, રંગ મોરલા 2026 વધુ મોટા વિઝન સાથે પરત ફરી રહ્યું છે. સંગીત, સંસ્કૃતિ, સમાજ અને ભક્તિને એકસાથે જોડતી આ ઉજવણીએ અમદાવાદમાં પોતાની ઓળખ એક પ્રીમિયમ નવરાત્રિ અનુભવ તરીકે સ્થાપિત કરી છે, જ્યાં દર્શકોને સતત દસેય રાત એક જ સ્થળે અનોખી અને યાદગાર ઉજવણીનો અનુભવ મળે છે. આ સમગ્ર અનુભવના કેન્દ્રમાં ફરી એકવાર લોકપ્રિય ગાયક આદિત્ય ગઢવી રહેશે, જે દસેય રાત એક જ સ્થળે લાઇવ પરફોર્મ કરશે. આ વિશિષ્ટ આયોજન દર્શકોને દરરોજ એકસરખી ઊર્જા અને જોડાણ સાથે નવરાત્રિની ઉજવણીનો ભાગ બનવાની અનોખી તક આપશે. રંગ મોરલાની આગવી ઓળખને ધ્યાનમાં રાખીને ડેકોર, પ્રોડક્શન ડિઝાઇન, કાર્યક્રમો અને આતિથ્ય સહિતની દરેક બાબતનું આયોજન વિશ્વસ્તરીય અનુભવ સાથે ગુજરાતી પરંપરાની ઝાંખી કરાવતું રહેશે. લાઇવ સંગીત ઉપરાંત, રંગ મોરલા સમગ્ર પરિવાર માટે સંપૂર્ણ નવરાત્રી અનુભવ પ્રદાન કરશે. સમગ્ર સ્થળે કોઈ પ્રતિબંધિત ડાન્સ ઝોન નહીં હોય, જેથી દરેક વ્યક્તિ ખુલ્લા મનથી ગરબાનો આનંદ માણી શકશે. ઉપરાંત, વિશેષ પ્રીમિયમ હોસ્પિટાલિટી અને એક્સક્લુઝિવ સુવિધાઓ એવા મહેમાનો માટે ઉપલબ્ધ રહેશે, જેઓ નવરાત્રિની ઉજવણી ને વધુ વિશિષ્ટ રીતે માણવા ઇચ્છે છે. વધુ ભવ્ય પ્રોડક્શન, વિશાળ સ્તરના અનુભવ અને સંસ્કૃતિ તથા સમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે રંગ મોરલા 2026 ફરી એકવાર નવા માપદંડ સ્થાપિત કરવાનો સંકલ્પ ધરાવે છે અને અમદાવાદના સૌથી આતુરતાથી રાહ જોવાતા તહેવારી આયોજનોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવશે. આ પ્રસંગે આદિત્ય ગઢવીએ જણાવ્યું હતું કે, "નવરાત્રી એ આપણી ઓળખ, આપણી ખુશી અને આપણી ભક્તિ છે. 'રંગ મોરલા' મારા માટે તે લોકો અને સંસ્કૃતિને પરત આપવાનો પ્રયાસ છે, જેમણે મને ઘડ્યો છે. ગયા વર્ષે મળેલા અદભૂત પ્રેમે તેને મારા જીવનના સૌથી યાદગાર અનુભવોમાંનું એક બનાવ્યું. અમદાવાદમાં હું ક્યારેય એકલો ગાતો નથી, હજારો અવાજો મારી સાથે ગાય છે. 'રંગ મોરલા'ની બીજી આવૃત્તિ સાથે પાછા આવવું એટલે ઘર પરત ફરવા જેવું છે. આ અમદાવાદ, ગુજરાત અને દરેક નવરાત્રિપ્રેમી માટે મારી શ્રદ્ધાંજલિ છે. આ વર્ષે અમે દર્શકોને તેમની મનપસંદ દરેક બાબત સાથે વધુ ઘણું આપવા જઈ રહ્યા છીએ." ટ્રાઇબવાઇબ એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અને સીઈઓ શોવેન શાહે જણાવ્યું હતું કે, "'રંગ મોરલા'ની શરૂઆત એક સરળ વિચાર સાથે થઈ હતી કે નવરાત્રી ના દર્શકો પરંપરાની મૂળભૂત ભાવનાને જાળવી રાખતા વિશ્વસ્તરીય આયોજનનો અનુભવ ઇચ્છે છે. પ્રથમ આવૃત્તિને મળેલા જબરદસ્ત પ્રતિસાદે આ વિચારને સાચો સાબિત કર્યો અને અમદાવાદે તેને જે પ્રેમ આપ્યો તે અમારે માટે પ્રેરણાદાયી રહ્યો. આ વર્ષે અમે વધુ ભવ્ય પ્રોડક્શન, વધુ સમૃદ્ધ દર્શક અનુભવ અને ફરી એકવાર આદિત્ય ગઢવીને દસેય રાત લાઇવ પરફોર્મ કરાવતા એક અનોખા અનુભવ સાથે પરત ફરી રહ્યા છીએ. ટ્રાઇબવાઇબમાં અમે નવીનતા દ્વારા લાઇવ એન્ટરટેઇનમેન્ટ ને નવી ઊંચાઈએ પહોંચાડવાની સાથે ભારતની સાંસ્કૃતિક પરંપરાઓને ઉજાગર કરવા પ્રતિબદ્ધ છીએ અને 'રંગ મોરલા' એ જ ભાવનાનું પ્રતિબિંબ છે." દસ રાત. એક અવાજ. નવરાત્રિનું એક અનોખું સરનામું.રંગ મોરલા 2026 માટેની ટિકિટ્સ માત્ર બૂકમાયશો પર ઉપલબ્ધ થશે. ગુજરાતના સૌથી પ્રિય તહેવારને એક નવા અંદાજમાં માણવા માટે તૈયાર રહો.

Subscribe

- Gain full access to our premium content

- Never miss a story with active notifications

- Browse free from up to 5 devices at once

Technology

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન be10x નાફાઉન્ડર્સ સાથે AI વર્કશોપનું આયોજન કરશે

અમદાવાદ: વ્યક્તિઓ અને વ્યવસાયોને તેમના રોજિંદા કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને...

એમએસએમઈ ગ્રોથ ઇનસાઇટ્સ સ્ટડીઃ 57 ટકા એમએસએમઈ માને છે કે એઆઈ વ્યવસાયને વધારવા માટેનું મહત્વપૂર્ણ...

ભારતનો ડિજિટલ મેચ્યોરિટી ઇન્ડેક્સ 60.8 પર પહોંચ્યો, રાજ્યવાર યાદીમાં...

એરટેલે વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ પ્લાન્સ બહાર પાડ્યા

નવી દિલ્હી, 04 જૂન, 2024: ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવાઓ...

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ બન્યો

નવી દિલ્હી : ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો...