Saturday, June 6, 2026

Trending Now:

 નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ...

પ્રાથમિક માહિતી મુજબ ફેક્ટરીમાં કામકાજ દરમિયાન અચાનક પ્રચંડ ધડાકા સાથે બોઈલર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો...

Most Popular:

ચાલુ ટ્રેનમાં જ મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા દેવદૂત બની સરકારી ગાયનેક ડૉક્ટરે કરાવી પ્રસુતિ

વિરમગામ એસ.ડી.એચ.ના ગાયનેકોલોજિસ્ટ ડો. અદિતી પાઠકે સીમિત સાધનો દ્વારા...

રિદ્ધિ અને સિદ્ધિ બંને ક્યાં ગયાં હતાં? અને એમને શું મળ્યું?

છેલ્લા કેટલાક સમયથી લગભગ મિડિયાનાં દરેક પ્લેટફોર્મ પર જાણે...

ભવિષ્યના બેંકિંગ લીડર્સ તૈયાર કરવાની દિશામાં મોટું પગલું, HDFC બેંક અને મારવાડી યુનિવર્સિટી વચ્ચે એમઓયુ

વિદ્યાર્થીઓને IT, કન્સલ્ટિંગ, BFSI, ઇ-કોમર્સ, મેન્યુફેક્ચરિંગ અને હેલ્થકેર સહિત...

Gujarat

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ અંતર્ગત મેળવ્યો પર્યાવરણ ક્ષેત્રનો પ્રતિષ્ઠિત વિપ્રો અર્થિયન એવોર્ડ ૫મી જૂને...

ચાલુ ટ્રેનમાં જ મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા દેવદૂત બની...

વિરમગામ એસ.ડી.એચ.ના ગાયનેકોલોજિસ્ટ ડો. અદિતી પાઠકે સીમિત સાધનો દ્વારા કરાવી સફળ પ્રસુતિ, વિરમગામ સરકારી દવાખાનામાં માતા-બાળકી સુરક્ષિત વિરમગામ :...

Bollywood

Business

National

Political News

Special

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, પ્રથમ દિવસે બોક્સના...

Gondal Market Yard: ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડના...

‘લૂ’માં બેદરકારીપૂર્વક ફરનારા લોકો બચીને રહેજો! નહીંતર જીવન પર...

ગરમી આ શબ્દ સાંભળતા જ પરસેવે રેબઝેબ, કાળઝાળ તડકો,...

આજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, સવાર-સાંજના સમયે રેડિયો-GPS...

નાસાના જણાવ્યા મુજબ 21,85,200 કિમી પ્રતિ કલાકની ગતિથી આવી...

અંબાલાલ પટેલની આગાહી, જાણી લો 27 માર્ચથી 7 એપ્રિલમાં...

 રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉતરનાં પવન ફૂંકાય રહ્યા છે.અને અરબી...

World News

ટ્રમ્પે કર્યો દાવો : ઈરાનના પરમાણુ પાવર પ્લાન્ટ પર હુમલો

આજે ઈરાન યુદ્ધનો 26મો દિવસ છે. અમેરિકાએ ઈરાન સામેના...

દુબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો

ઇઝરાયેલનો ઇરાન પર 200 ઠેકાણા પર હુમલાનો દાવો ઇરાન પર...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

સાઉદીમાં દુનિયાની સૌથી મોટી રિફાઈનરી ‘અરામકો’ પર ડ્રોન એટેક

મધ્ય પૂર્વના દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધની માઠી અસર હવે...

Sports News

ન્યૂઝીલેન્ડની જીત સાથે જ ભારતીય ટીમને ઝટકો

ટોમ લેથમની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને...

વિરાટ કોહલીએ પોતાના પુનરાગમન અને નિવૃત્તિની અટકળો પર પૂર્ણ...

 દક્ષિણ આફ્રિકા સામે રાંચી વનડેમાં શાનદાર સદી (135 રન)...

ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2026ની હરાજી પૂર્વે જાળવી રાખેલા અને...

ગુજરાત ટાઇટન્સે 2026ની સિઝન માટે જે ખેલાડીઓ તેણે જાળવી રાખ્યા...

અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને...

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની...

Lifestyle News

Latest Articles

મહાભારતનું ધૃતરાષ્ટ્ર એક એવું પાત્ર! કે જે માત્ર આંખથી...

હે‌ ઈશ્વર.આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વંદે ભારત એક્સપ્રેસથી કરી...

યાત્રીઓ સાથે કરી આત્મીય વાતચીત, કેટલાય યાત્રીઓએ મુખ્યમંત્રી સાથે...

ટેક મહિન્દ્રાનું મારવાડી યુનિવર્સિટી સાથે એમઓયુ, સ્કિલ-બેઝ્ડ એડવાન્સ ટેક...

શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, એપ્લાઇડ રિસર્ચ અને ટેક્નોલોજી આધારિત ઉકેલોનું પ્રોત્સાહન આપવા માટે બંને સંસ્થાઓ રિસર્ચ, ઇનોવેશન અને સંયુક્ત ઇન્ટેલેક્ટ્યુઅલ પ્રોપર્ટી (IP) ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં પણ મળીને કાર્ય કરશે। રાજકોટ,25 મે 2026: ટેક મહિન્દ્રાએ મારવાડી યુનિવર્સિટી સાથે એક એમઓયુ કરીને વિદ્યાર્થીઓને નવી ટેક્નોલોજી અને ઇન્ડસ્ટ્રીની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવાની દિશામાં એક નવી પહેલ કરી છે. આ સહયોગનો હેતુ ઇન્ડસ્ટ્રી અને શિક્ષણ ક્ષેત્ર વચ્ચે મજબૂત જોડાણ સ્થાપિત કરીને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે વધુ સક્ષમ અને ઇન્ડસ્ટ્રી-રેડી બનાવવાનો છે. આ એમઓયુ હેઠળ વિદ્યાર્થીઓને નવી અને એડવાન્સ ટેક્નોલોજી જેવી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડેટા સાયન્સ, સાઇબર સિક્યોરિટી, ડેવઓપ્સ, એસએપી, સેલ્સફોર્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) અને ફુલ સ્ટેક ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં શીખવા અને કાર્ય કરવાની તક મળશે. સાથે સાથે વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ, ક્રોસ-સ્કિલિંગ, સહયોગ આધારિત શિક્ષણ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે એક સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) સ્થાપિત કરવાની પણ યોજના છે. મારવાડી યુનિવર્સિટીના પ્રો વાઇસ ચાન્સેલર ડૉ. સંજીત સિંહે જણાવ્યું, “આ સહયોગ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એક્સપીરિએન્શિયલ લર્નિંગ અને ઇન્ડસ્ટ્રી ઇન્ટિગ્રેશન પર વિશેષ ધ્યાન આપી રહી છે. આ ભાગીદારીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને વાસ્તવિક ટેક્નોલોજી અને પ્રોફેશનલ વાતાવરણ સાથે જોડીને શૈક્ષણિક અભ્યાસ અને ઇન્ડસ્ટ્રીની અપેક્ષાઓ વચ્ચેનું અંતર ઘટાડવાનો છે.” આ સહયોગ હેઠળ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ, ઇન્ડસ્ટ્રી વિઝિટ, વર્કશોપ, વેબિનાર, સેમિનાર, સ્પર્ધાઓ અને રોજગાર સંબંધિત તકોનો લાભ પણ મળશે, જેના કારણે તેમની ઇન્ડસ્ટ્રી રેડીનેસ અને રોજગાર ક્ષમતાને વધુ મજબૂતી મળશે. ભાગીદારીના અસરકારક સંચાલન માટે સ્ટ્રેટેજિક એન્ડ ગવર્નન્સ બોર્ડ અને પ્રોગ્રામ મેનેજમેન્ટ કમિટી મારફતે એક સંયુક્ત વ્યવસ્થા પણ બનાવવામાં આવશે.

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને “અપરં લાભં”! એ કહીને કયા લાભની...

હે ઈશ્વર.આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...
- Advertisement -

રોજગાર સર્જનની દિશામાં મોટું પગલું : માનનીય વડાપ્રધાન શ્રી...

અમદાવાદમાં આયોજિત રોજગાર મેળામાં 115 નવી નિમણૂંક મેળવનારા ઉમેદવારોને...

તિલકવાડા તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે ભાજપના મમતાબેન તડવી...

હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. અને નર્મદા...

Subscribe

- Gain full access to our premium content

- Never miss a story with active notifications

- Browse free from up to 5 devices at once

Technology

એરટેલે વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ પ્લાન્સ બહાર પાડ્યા

નવી દિલ્હી, 04 જૂન, 2024: ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવાઓ...

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ બન્યો

નવી દિલ્હી : ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો...