Friday, August 14, 2026

Trending Now:

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે 12 થી 14 જૂન 2026 દરમિયાન બેંગકોકમાં યોજાયેલી વર્લ્ડ પાવરલિફ્ટિંગ ફેડરેશન (WRPF) આયર્ન વર્લ્ડ ઇન્ટરનેશનલ પાવર...

Most Popular:

ભારતના યુવા કર્મચારીઓ ઇન્શ્યોરન્સ ક્ષેત્રના વિકાસના આગામી અધ્યાયની દિશા નક્કી કરશે

આંતરરાષ્ટ્રીય યુવા કૌશલ્ય દિવસ ભારતની 65 ટકાથી વધુ વસ્તી 35...

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી

12મી ઓગસ્ટ:ડૉ. વિક્રમ સારાભાઈની 107 મી જન્મજ્યંતી લેખક :દીપક જગતાપ ………………………………..ભારતના...

Gujarat

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં પરિવર્તિત કરીને સાબિત કર્યું કે જવાબદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જમીનનું...

સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ થી નવા...

સોમનાથ જ્યોતિર્લિંગના દર્શનાર્થીઓ હવે એક જ દિવસમાં સરળતાથી મુલાકાત લઈ શકશે અને પાછા ફરી શકશે.ગાંધીગ્રામ-બોટાદ રેલ વિભાગના મુસાફરો...

Bollywood

Business

National

Political News

Special

મહિલા માટે જ્યાં સુધી ‘પોતાની’ અને ‘પારકી’ એવો ભાવ...

આવતી કાલે 8 માર્ચ છે અને મહિલા દિવસ આવી...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, પ્રથમ દિવસે બોક્સના...

Gondal Market Yard: ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડના...

‘લૂ’માં બેદરકારીપૂર્વક ફરનારા લોકો બચીને રહેજો! નહીંતર જીવન પર...

ગરમી આ શબ્દ સાંભળતા જ પરસેવે રેબઝેબ, કાળઝાળ તડકો,...

World News

વિશ્વની વસ્તી વર્ષ 2030 સુધીમાં લગભગ 8 અબજ 60...

11, જૂલાઈ, વિશ્વ વસ્તી દિવસ……………………………….. લેખક :દીપક જગતાપ ………………………………..વિશ્વ વસ્તી વિસ્ફોટ:...

પ્રિઝમે રૂ. 6,650કરોડના ફ્રેશ ઈશ્યૂ માટે આઈપીઓ પેપર્સ ફાઇલ...

ગ્લોબલ હોસ્પિટાલિટી ટેક્નોલોજી કંપની પ્રિઝમે (PRISM) (OYOની પેરેન્ટ કંપની)...

વારી સોલાર અમેરિકાએ 236 મે.વો. યુટિલિટી સ્કેલ સોલાર મોડ્યુલ...

મેઈડ ઈન અમેરિકા મોડ્યુલ્સ કેન્ટુકીમાં યુટિલિટી સ્કેલના સોલાર પ્રોજેક્ટને...

Sports News

વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, 11 બોલમાં ફિફ્ટી: 50...

ટ્રાઈ સિરીઝ ફાઈનલમાં 29 બોલ પર 94 રન બનાવ્યા ઈન્ડિયા-A...

મેચ જીતવા છતાં કેપ્ટન શ્રેયસ અય્યર સામે મોટી કાર્યવાહી,...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ચોથી મેચમાં 31 માર્ચે...

T20 World Cup માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

T20 World Cup 2026 ને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાની...

ન્યૂઝીલેન્ડની જીત સાથે જ ભારતીય ટીમને ઝટકો

ટોમ લેથમની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને...

Lifestyle News

Latest Articles

યસ બેંક યુપીઆઈ વ્યવહારોમાં 55.3 ટકા હિસ્સા સાથે ભારતના ડિજિટલ બેંકિંગમાં અગ્રેસર

 ભારતની ખાનગી ક્ષેત્રની છઠ્ઠા નંબરની સૌથી મોટી બેંક યસ બેંકે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં તેની ડિજિટલ લીડરશિપને પુનઃસ્થાપિત કરી છે. બેંકે યુપીઆઈમાં પેઈ પીએસપી તરીકે 55.3 ટકાનો બજાર હિસ્સો અને પેયર પીએસપીમાં 33.3 ટકા હિસ્સો મેળવ્યો છે. બેંક આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (AePS)માં પણ ટોચના સ્થાને છે જેમાં વ્યવહારોમાં લગભગ 30 ટકા અને દેશભરમાં 7.9 લાખથી વધુ આઉટલેટ્સના પાર્ટનર નેટવર્ક તથા એનઈએફટી વ્યવહારોમાં 24 ટકા હિસ્સો ધરાવે છે.ડિજિટલ ફર્સ્ટ અભિગમ સાથે યસ બેંક રિયલટાઇમ ઓપરેશન્સ માટે 1,500થી વધુ એપીઆઈ ઇન્ટિગ્રેટ કરે છે અને તેના ફ્લેગશિપ IRIS અને IRISBIZ સુપર એપ્સ દ્વારા 92 ટકા વ્યક્તિગત બચત ખાતા, 93 ટકા ચાલુ ખાતા અને 98 ટકા ક્રેડિટ કાર્ડ ડિજિટલ રીતે પહોંચાડે છે.ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સક્રિયપણે યોગદાન આપતાં યસ બેંક CBDC, OCEN, ONDC અને એમ્બેડેડ ફાઇનાન્સમાં તથા ‘Deliver the Bank’ જેવી ગ્રાહક પહેલમાં મહત્વની ભૂમિકા ભજવે છે.યસ બેંકના ટ્રાન્ઝેક્શન બેંકિંગ ગવર્નમેન્ટ, એમએનસી અને ન્યૂ ઇકોનોમી બિઝનેસ, આઈબીયુ અને નોલેજ યુનિટ્સના કન્ટ્રી હેડ શ્રી અજય રાજને જણાવ્યું હતું કે બધા માટે નાણાંકીય સમાવેશ અને ભારતીય બેંકિંગમાં સ્થિતિસ્થાપકતાનું નિર્માણ અમારા વિશાળ વિઝનનો એક ભાગ છે. અમારા ડિજિટલ પ્લેટફોર્મ્સે જે ઊંચાઇ હાંસલ કરી છે તે આ પરિવર્તનનો પુરાવો છે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક ટૂલ્સ સાથે નવીનતાને જોડીને ભારતીય બેંકિંગના ડિજિટલ પરિવર્તનમાં ભાગ લેવા અને તેનું નેતૃત્વ કરવાનો અમને ગર્વ છે, જે દેશભરમાં નાણાંકીય એક્સેસને સક્ષમ બનાવે છે.નવીનતા, વિશ્વાસ અને ગ્રાહક ધ્યાન દ્વારા સમર્થિત, યસ બેંકનો ઉદ્દેશ્ય વ્યક્તિગત, સરળ અને ટેક સક્ષમ બેંકિંગ સાથે ભારતના ડિજિટલ અર્થતંત્રમાં પોતાને વધુ મજબૂત બનાવવાનો છે.

“હર રેલ ઘર તિરંગા”માં 18000 રેલ પરિવારોની ઐતિહાસિક ભાગીદારી – મહિલા...

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રવ્યાપી “હર ઘર તિરંગા” અભિયાનને નવી ઊર્જા આપે તે રીતે, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા (WRWWO), અમદાવાદના અધ્યક્ષ શ્રીમતી શેફાલી ગુપ્તાના નેતૃત્વમાં ન્યુ રેલવે કોલોની, સાબરમતી ખાતે “હર રેલ ઘર તિરંગા” રેલીનું  ભવ્ય આયોજન કરવામાં આવ્યું.આ આયોજનમાં 2000 થી વધુ રેલવે પરિવારજનો જોડાયા હતા. રેલીની શરૂઆત સાબરમતીના કોમ્યુનિટી હોલથી થઈ હતી અને રેલવે કોલોનીના વિવિધ માર્ગો પરથી પસાર થતાં દેશભક્તિના રંગમાં રંગાયેલા વાતાવરણમાં "ભારત માતા કી જય" અને "વંદે માતરમ" ના નારા ગૂંજતા રહ્યા હતા.કાર્યક્રમમાં માનનીય વિધાયક ડૉ. હર્ષદભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે:“વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના ‘હર ઘર તિરંગા’ના આહવાને સમગ્ર દેશને એકસૂત્રમાં બાંધ્યો છે અને રેલવે પરિવાર તેનું ઉત્તમ ઉદાહરણ છે।”શ્રીમતી શેફાલી ગુપ્તા, જે વર્ષોથી જનસેવા અને સમાજ કલ્યાણના કાર્યમાં અગ્રણી છે, તેમણે જણાવ્યું હતું કે:“હર ઘર રેલ તિરંગા, હર દિલ મે ભારત – આ છે આપણી દેશભક્તિની સાચી ઓળખ.”તેમની પ્રેરણાથી આ અભિયાન માત્ર એક રેલી ન રહી, પરંતુ રાષ્ટ્રીય એકતા અને ગૌરવનો ઉત્સવ બની ગયોરેલી બાદ 500 થી વધુ ઘરોમાં કોલોનીવાસીઓને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું, જેથી 15 ઓગસ્ટના દિવસે દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ગૌરવપૂર્વક ફરકાવવામાં આવે. અમદાવાદ મંડળ દ્વારા 14 ઓગસ્ટ 2025 મણિનગર અને અન્ય રેલવે કોલોનીઓમાં પણ આ અભિયાન જારી રહેશે.આ વર્ષે સમગ્ર અમદાવાદ રેલ મંડળમાં 18,000 થી વધુ ઘરોમાં તિરંગાનું વિતરણ કરવાની યોજના છે. સાથે જ અમદાવાદ મંડળ ના પોતાના સ્ટાફ સાથે ખાસ “ફોટો તિરંગા સાથે” સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં રેલવે કર્મચારીઓએ પોતાનું તિરંગા સાથેનો  ફોટો પાડીને @DRMAhmedabad ને ટૅગ કરવાનો છે #HarRailGharTiranga હેશટૅગ સાથે પોસ્ટ કરવાનું રહેશે. મંડળ શ્રેષ્ઠ ફોટોને એવોર્ડ પણ આપશે.

સબ્યસાચીએ ભારતમાં ટાટા ક્લિક લક્ઝરી સાથે વિશિષ્ટ ભાગીદારી હેઠળ...

ભારતના અગ્રણી લક્ઝરી લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ ટાટા ક્લિક લક્ઝરીએ ભારતની...
- Advertisement -

કલાકારો તેમના વતનમાં જન્માષ્ટમીની ઉજવણીની યાદો તાજી કરે છે!

એન્ડટીવીના કલાકારો તેમના વતનમાં જન્માષ્ટમી કઈ રીતે ઊજવાતી હતી...

સમીરા રેડ્ડીનું 13 વર્ષ પછી કમબેક : હોરર ફિલ્મમાં...

સમીરાએ  સાસૂ સાથે ફન વિડીયોઝ બનાવી ચાહકો સાથે નાતો...

Subscribe

- Gain full access to our premium content

- Never miss a story with active notifications

- Browse free from up to 5 devices at once

Technology

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન be10x નાફાઉન્ડર્સ સાથે AI વર્કશોપનું આયોજન કરશે

અમદાવાદ: વ્યક્તિઓ અને વ્યવસાયોને તેમના રોજિંદા કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને...

એમએસએમઈ ગ્રોથ ઇનસાઇટ્સ સ્ટડીઃ 57 ટકા એમએસએમઈ માને છે કે એઆઈ વ્યવસાયને વધારવા માટેનું મહત્વપૂર્ણ...

ભારતનો ડિજિટલ મેચ્યોરિટી ઇન્ડેક્સ 60.8 પર પહોંચ્યો, રાજ્યવાર યાદીમાં...

એરટેલે વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ પ્લાન્સ બહાર પાડ્યા

નવી દિલ્હી, 04 જૂન, 2024: ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવાઓ...

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ બન્યો

નવી દિલ્હી : ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો...