Tuesday, October 13, 2026

Trending Now:

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027 સુધીમાં વધુ 15 નવી ફાઇવ-સ્ટાર હોટેલો વિકસાવવાનું લક્ષ્યઅમદાવાદ, ઓક્ટોબર 2026 - મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ (MPTM) 2026ની...

Most Popular:

Gujarat

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના હરિયાળા કેમ્પસ ખાતે ‘અટીરા ગરબા નાઇટ ૨૦૨૬’નું ભવ્ય અને...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ એએમ/એનએસ ઇન્ડિયાએ પ્રધાનમંત્રી કૌશલ્ય અને રોજગારક્ષમતા પરિવર્તન યોજના...

Bollywood

Business

National

Political News

Special

મહિલા માટે જ્યાં સુધી ‘પોતાની’ અને ‘પારકી’ એવો ભાવ...

આવતી કાલે 8 માર્ચ છે અને મહિલા દિવસ આવી...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, પ્રથમ દિવસે બોક્સના...

Gondal Market Yard: ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડના...

‘લૂ’માં બેદરકારીપૂર્વક ફરનારા લોકો બચીને રહેજો! નહીંતર જીવન પર...

ગરમી આ શબ્દ સાંભળતા જ પરસેવે રેબઝેબ, કાળઝાળ તડકો,...

World News

નિયોએ IFSCA (ગિફ્ટ સિટી)માંથી PSP લાઇસન્સ મેળવ્યું; આંતરરાષ્ટ્રીય વૃદ્ધિના...

IFSCA પાસેથી પ્રાપ્ત નવું પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડરનાં લાઇસન્સ સાથે...

સીએસઆઈઆરના અભ્યાસમાં મીઠાપુર આસપાસના દરિયાઈ પાણીની ગુણવત્તા, મેન્ગ્રોવ અને...

સીએસઆઈઆર-સીએસએમસીઆરઆઈના અહેવાલમાં મીઠાપુરના દરિયાઈ પર્યાવરણમાં પ્રદૂષણને કારણે થયેલા પર્યાવરણીય...

વિશ્વ ફેફસા કેન્સર દિવસ: સિગારેટ છોડવા માટે ડોક્ટરોએ જણાવી...

અમદાવાદ, 1 ઓગસ્ટ 2026: વિશ્વ ફેફસા કેન્સર દિવસ (વર્લ્ડ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

Sports News

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું:શ્રીલંકા 9 વિકેટે જીત્યું,...

વૈભવના ડેબ્યૂને લઈને યુરોપમાં ક્રેઝ, ટિકિટોની ભારે માગ

15 વર્ષીય ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીના આયર્લેન્ડ સામેના સંભવિત...

વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, 11 બોલમાં ફિફ્ટી: 50...

ટ્રાઈ સિરીઝ ફાઈનલમાં 29 બોલ પર 94 રન બનાવ્યા ઈન્ડિયા-A...

મેચ જીતવા છતાં કેપ્ટન શ્રેયસ અય્યર સામે મોટી કાર્યવાહી,...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ચોથી મેચમાં 31 માર્ચે...

Lifestyle News

Latest Articles

સ્વતંત્રતા દિવસના અવસરે યુરોકિડ્સે બાળ માનસમાં એકતા અને ગૌરવના મૂલ્યોનું સિંચન કર્યું

ભારતની અગ્રણી પ્રિસ્કૂલ નિષ્ણાત, યુરોકિડ્સ પ્રિસ્કુલે તેના દેશભરમાં 1500થી વધુ સેન્ટર પર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી, જેમાં 1,00,000થી વધુ નાના વિદ્યાર્થીઓએ રંગબેરંગી અને વિચારશીલ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. બાળકોને મૈત્રીપૂર્ણ અને આનંદદાયક રીતે સ્વતંત્રતા, એકતા અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાથી પરિચિત કરાવવા માટે ડિઝાઈન કરવામાં આવેલી, આ ઉજવણી યુરોકિડ્સની અનુભવલક્ષી શિક્ષણ અને ભાવનાત્મક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. હાર્વર્ડના પ્રોજેક્ટ ઝીરો અને NEP2020 પર આધારિત તેના હ્યુરેકા અભ્યાસક્રમ સાથે સંલગ્ન, યુરોકિડ્સ અર્થપૂર્ણ જોડાણો થકી આરંભિક વિદ્યાર્થીઓમાં જાગૃતિ, સહાનુભૂતિ અને ઓળખની મજબૂત ભાવનાને પ્રોત્સાહન આપવાનું આગળ ધપાવે છે.યુરોકિડ્સ માટે સ્વતંત્રતા દિવસ ફક્ત દેશભક્તિનો પ્રસંગ નથી, પરંતુ ભારતના સમૃદ્ધ વારસા વિશે જિજ્ઞાસા અને સમજણ જગાડવાની તક છે, જે યુવા માનસમાં પડઘો પાડે છે. વાર્તા કથન, સંગીત, અભિયાન અને સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા, આ દિવસ બાળકોને તેમની પોતાની નાની દુનિયામાં સ્વતંત્રતાનો અર્થ શું છે તે શોધવામાં મદદ કરે છે, તેમની મનપસંદ પ્રવૃત્તિની પસંદગી કરવાથી લઈને કલર અને ક્રાફ્ટ દ્વારા તેમના વિચારો વ્યક્ત કરવા સુધી. તે તિરંગામાં લપેટાયેલા આનંદ, સ્વતંત્રતા અને પોતીકાપણાની ઉજવણી હતી.બાળકોએ ધ્વજમાં રંગ ભરવા, તિરંગાના રંગના કાગળની કળા અને દેશભક્તિના ગીતોના સમૂહ ગાન સહિતની વિવિધ આનંદદાયક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. વર્ગખંડોને કેસરી, સફેદ અને લીલા રંગમાં હાથથી બનાવેલા ધ્વજ અને ફુગ્ગાથી શણગારવામાં આવ્યા હતા. શિક્ષકોએ વાર્તા કહેવા માટેના એક ટૂંકા અને આકર્ષક વર્તુળનું નેતૃત્વ કર્યું, જેમાં બાળકોએ અશોક ચક્ર અને મોર જેવા રાષ્ટ્રીય પ્રતીકો વિશે શીખ મેળવી. કેટલાક કેન્દ્રોમાં, બાળકો પરંપરાગત પોશાક પહેરીને આવ્યા હતા અને ધ્વજ લહેરાવતા અને સાથે મળીને ઉત્સાહ વ્યક્ત કરતા મિની માર્ચ પાસ્ટમાં ભાગ લીધો હતો."પ્રાઉડ ટુ બી ઇન્ડિયન" અને "માય ઇન્ડિયા, માય પ્રાઈડ" જેવા પ્રોપ્સ સાથેના ફોટો બૂથ કોર્નરે દિવસના ઉત્સાહને ઝીલવામાં મદદ કરી. બાળકોએ એકતા અને ગર્વ માટેના આરંભિક પરિચય એવા રાષ્ટ્રગાન માટે એકસાથે ઉભા રહીને ઉજવણીની પૂર્ણાહૂતિ કરી હતી.

ટિપ્સ મ્યુઝિકે ગુજરાતી અને કચ્છી ગીતોનો સ્ટુડિયો રાધાનો સાંસ્કૃતિક સંગીત વારસો હસ્તગત કર્યો

અગ્રણી મ્યુઝિક કંપની ટિપ્સ મ્યુઝિક લિમિટેડે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક સંગીત વારસામાં તેની હાજરીને વિસ્તારતા સ્ટુડિયો રાધાનું સંપૂર્ણ મ્યુઝિક કેટલોગ હસ્તગત કર્યું છે. આ હસ્તાંતરણ પ્રાદેશિક બજારોમાં ટિપ્સ મ્યુઝિકના વ્યૂહાત્મક વિસ્તરણને દર્શાવે છે અને ભારતીય તથા વૈશ્વિક દર્શકો સુધી સમકાલિન પહોંચ સાથેની અસલ મૂળ પરંપરાઓ પહોંચતી કરે છે.ભક્તિ સંગીત, લોક સંગીત અને સાંસ્કૃતિક વાતો સાથે 4,000થી વધુ પરંપરાગત ગીતોના તેના વ્યાપક કલેક્શન માટે જાણીતો સ્ટુડિયો રાધા ટિપ્સ મ્યુઝિકના વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં ડાયનેમિક, વારસાથી સમૃદ્ધ કેટલોક ઉમેરે છે, પ્રાદેશિક ભારતીય સંગીતમાં તેની સ્થિતિ મજબૂત બનાવે છે અને નવી ડિજિટલ સ્ટ્રીમિંગ તથા ગ્લોબલ પબ્લિશિંગ તકોની ખોજ કરે છે.આ હસ્તાંતરણ અંગે ટિપ્સ મ્યુઝિક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કુમાર તૌરાનીએ જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિના મૂળબૂત અવાજ ધરાવતું આ હસ્તાંતરણ એ ભારતના વાઇબ્રન્ટ પ્રાદેશિક સંગીત બજારોમાં અમારી હાજરીન વધુ મજબૂત બનાવવા માટેની વ્યૂહાત્મક પહેલ છે. આ અભૂતપૂર્વ વારસાને જાળવવા ઉપરાંત અમારું લક્ષ્ય અમારા આધુનિક ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લેવાનું અને વિશ્વભરના નવી પેઢીના શ્રોતાઓને મનપસંદ ગીતો રજૂ કરવાનું છે. આ ટાઇમલેસ અપીલ ધરાવતા ઉચ્ચ ગુણવત્તાના તથા વૈવિધ્યસભર કન્ટેન્ટમાં રોકાણ કરવાની અમારી બિઝનેસ સ્ટ્રેટેજી સાથે યોગ્ય રીતે સંકલિત છે.

વાલ્વોલિન કમિન્સ પ્રાઇવેટ લિમિટેડ અને મહિન્દ્રાએ નવા વ્યૂહાત્મક સહયોગની...

પ્રીમિયમ ઓટોમોટિવ ફ્લુઇડ્સના અગ્રણી ઉત્પાદક અને માર્કેટર, વાલ્વોલિન કમિન્સ પ્રાઇવેટ...

મજબૂત તરલતા અને દેવામાં ઘટાડાના પગલે ફિચે વેદાંતા રિસોર્સીસની  ‘B+’ રેટિંગ, સ્ટેબલ...

ફિચ રેટિંગ્સે યુકે સ્થિત વેદાંતા રિસોર્સીસ લિમિટેડ (વીઆરએલ)ના લાંબા...
- Advertisement -

સ્વતંત્રતા દિવસે મીડિયા અને પીઆર પરિવાર માટે કવિ સમ્મેલન...

શહેરના આશ્રમ રોડ ખાતે આવેલાં એચ.કે. હોલમાં સ્વતંત્રતા દિવસના...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલ ખાતે અમરનાથ શિવલિંગ પૂજા કરાઈ

અમદાવાદ: વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અમરનાથ...

Subscribe

- Gain full access to our premium content

- Never miss a story with active notifications

- Browse free from up to 5 devices at once

Technology

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન be10x નાફાઉન્ડર્સ સાથે AI વર્કશોપનું આયોજન કરશે

અમદાવાદ: વ્યક્તિઓ અને વ્યવસાયોને તેમના રોજિંદા કામમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને...

એમએસએમઈ ગ્રોથ ઇનસાઇટ્સ સ્ટડીઃ 57 ટકા એમએસએમઈ માને છે કે એઆઈ વ્યવસાયને વધારવા માટેનું મહત્વપૂર્ણ...

ભારતનો ડિજિટલ મેચ્યોરિટી ઇન્ડેક્સ 60.8 પર પહોંચ્યો, રાજ્યવાર યાદીમાં...

એરટેલે વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ પ્લાન્સ બહાર પાડ્યા

નવી દિલ્હી, 04 જૂન, 2024: ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવાઓ...

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ બન્યો

નવી દિલ્હી : ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો...