Thursday, March 12, 2026
spot_img
spot_img

Trending Now:

ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનને વેગ આપવા ટાટા પાવર અને...

ભારતની સૌથી મોટી સંકલિત પાવર કંપનીઓમાંની એક, ટાટા પાવરે (Tata Power) આજે વિશ્વની નંબર 1 AICRM* કંપની સેલ્સફોર્સ (Salesforce) સાથે હાથ મિલાવવાની જાહેરાત કરી છે....

Most Popular:

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા સાચી સમજ તરફ દોરી શકે!

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...
spot_img

Gujarat

દેહને હંમેશા દેવ,મનને મંત્ર,મતિને પાર્વતી માનો.

બહુમુખી પ્રતિભા શબ્દ પણ નાનો પડે એવા સમર્થ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પૈતૃક ભૂમિ બગસરામાં ગવાઇ રહેલી રામકથાનાં...

સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ

સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિનના હોજીવાલા કમ્પાઉન્ડમાં આજે એક નામાંકિત કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર...

Bollywood

Business

spot_img
spot_img

National

Political News

spot_img

Special

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, પ્રથમ દિવસે બોક્સના...

Gondal Market Yard: ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડના...

‘લૂ’માં બેદરકારીપૂર્વક ફરનારા લોકો બચીને રહેજો! નહીંતર જીવન પર...

ગરમી આ શબ્દ સાંભળતા જ પરસેવે રેબઝેબ, કાળઝાળ તડકો,...

આજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, સવાર-સાંજના સમયે રેડિયો-GPS...

નાસાના જણાવ્યા મુજબ 21,85,200 કિમી પ્રતિ કલાકની ગતિથી આવી...

અંબાલાલ પટેલની આગાહી, જાણી લો 27 માર્ચથી 7 એપ્રિલમાં...

 રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉતરનાં પવન ફૂંકાય રહ્યા છે.અને અરબી...

World News

ઈઝરાયલ-અમેરિકાનો ભારતમાં વિરોધ, હુમલામાં ખામેનેઈના પુત્ર-વહુ અને પુત્રીના મોત

ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચાર વાયુવેગે...

ઈરાનનો એક સાથે 8 દેશો પર હુમલો

અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર ઘાતક હુમલો...

અમેરિકા-ઇરાન વચ્ચેની બેઠક ‘ફેલ’ થતાં ટ્રમ્પે નવા પ્રતિબંધ ઝીંક્યા

ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ઓમાનની રાજધાની મસ્કતમાં બંને દેશો...

અમેરિકામાં બરફના તોફાનમાં ટેકઓફ કરવાના પ્રયાસમાં પ્લેન ક્રેશ; 6...

રવિવાર રાત્રે અમેરિકાના મૈનમાં બરફના તોફાનને કારણે વિઝિબિલિટી ઓછી...

Sports News

વિરાટ કોહલીએ પોતાના પુનરાગમન અને નિવૃત્તિની અટકળો પર પૂર્ણ...

 દક્ષિણ આફ્રિકા સામે રાંચી વનડેમાં શાનદાર સદી (135 રન)...

ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2026ની હરાજી પૂર્વે જાળવી રાખેલા અને...

ગુજરાત ટાઇટન્સે 2026ની સિઝન માટે જે ખેલાડીઓ તેણે જાળવી રાખ્યા...

અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને...

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન-6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને...

ગોવાનો કેપ્ટન હરમીત દેસાઈ પુરુષ એમવીપી પ્લેયર ઓફ ધ...
spot_imgspot_img

Lifestyle News

spot_img

Latest Articles

1 લાખથી વધુ ખેડૂતોને કૃષિ સહાયનો બીજો હપ્તો મળ્યો...

ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને આર્થિક નુકશાન...

વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે શાળાઓમાં ઇત્તરપ્રવૃતિઓ...

વિધાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ માટે શાળાઓમાં ઇત્તરપ્રવૃતિઓ કરવામાં આવે છે....

ગોદરેજ એગ્રોવેટે મહારાષ્ટ્રમાં કપાસ ઉગાડતા નવ જિલ્લામાં 5,000થી વધુ...

અગ્રણી એગ્રી-બિઝનેસ કંપની ગોદરેજ એગ્રોવેટ લિમિટેડે (Godrej Agrovet) આજે મહારાષ્ટ્ર રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (MSRLM-UMED) સાથે સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ ખેડૂતોને સશક્ત બનાવવાનો અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. આ સહયોગ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2026ના વર્ષને “આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂત વર્ષ” (IYWF 2026) તરીકે મનાવવાના સંદર્ભ સાથે જોડાયેલો છે, જે કૃષિ-આહાર પ્રણાલિમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડે છે અને જાતિય અંતરને ઘટાડવા તેમજ આજીવિકાને મજબૂત બનાવવા માટે પગલાં લેવા આહ્વાન કરે છે. ત્રણ વર્ષીય આ ભાગીદારી હેઠળ સ્વ-સહાય જૂથો (SHGs) અને મહિલા ખેડૂતોને ગુડ એગ્રીકલ્ચરલ પ્રેક્ટિસીસ (GAP) (સારી કૃષિ પદ્ધતિઓ) અને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ (IPM) અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે, જેના દ્વારા ખેતીની ઉત્પાદનક્ષમતા વધશે અને મજબૂત તથા સ્થાયી આજીવિકા ઊભી થશે. કાર્યક્રમના પ્રથમ વર્ષમાં કપાસ ઉગાડતા મહારાષ્ટ્રના નવ મહત્વપૂર્ણ જિલ્લા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં નાગપુર, અમરાવતી, યવતમલ, વાશિમ, પરભાની, જલગાંવ, બીડ, અકોલા અને નાંદેડનો સમાવેશ થાય છે. આ તબક્કામાં 5,000થી વધુ મહિલા ખેડૂતો અને 50,000 એકરથી વધુ ખેતી જમીન આવરી લેવામાં આવશે, તેમજ દરેક જિલ્લામાં 100 સ્વ-સહાય જૂથોને જોડવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં આ પહેલને વિસ્તારીને સમગ્ર મહારાષ્ટ્રમાં 5,000થી વધુ સ્વ-સહાય જૂથોને સહાય આપવાની યોજના છે, તેમજ કપાસની સાથે મકાઈ અને અન્ય પાકો સુધી તેનો વિસ્તાર કરવાની તૈયારી છે. આ એમઓયુ હેઠળ, ગોદરેજ એગ્રોવેટ MSRLM-UMED સાથે મળીને GAP, IPM અને સલામતી સંબંધિત પ્રથાઓ પર તાલીમ વર્કશોપનું આયોજન કરશે, ખેડૂત ક્ષેત્ર શાળાઓ અને પ્રદર્શન શિબિરો ગોઠવશે તેમજ સેફ્ટી કિટ્સનું વિતરણ કરશે. MSRLM-UMED તેના સ્વ-સહાય જૂથો અને કૃષિ સખી નેટવર્ક મારફતે ખેડૂતોને જોડવાની અને સંકલન કરવાની ભૂમિકા ભજવશે, જ્યારે ગોદરેજ એગ્રોવેટ આ કાર્યક્રમને નાણાંકીય સહાય અને અમલીકરણ પૂરું પાડશે. આ ભાગીદારી અંગે મહારાષ્ટ્ર રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન (MSRLM-UMED)ના સીઇઓ શ્રી નિલેશ સાગરે (આઈએએસ) જણાવ્યું હતું કે, “આજનો એમઓયુ અમારી ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવવાના મિશન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે, જેમાં પાયાના સ્તરની સંસ્થાઓને મજબૂત બનાવવી અને તેમની આજીવિકા વધારવાનું મુખ્ય લક્ષ્ય છે. અમારા વ્યાપક નેટવર્ક અને ગોદરેજ એગ્રોવેટની નિપુણતાનો લાભ લઈને, અમારો આશય એ છે કે મહિલા ખેડૂતોને વૈજ્ઞાનિક પાક વ્યવસ્થાપન પદ્ધતિઓથી સજ્જ કરી શકાય, જેથી તેઓ પોતાની ખેતી વધુ અસરકારક રીતે સંચાલિત કરી શકે અને ગ્રામીણ મહારાષ્ટ્રના સામાજિક-આર્થિક માળખાને મજબૂત બનાવી શકે.”

સૌથી નાની ઉંમરના ભાજપ અધ્યક્ષ બન્યા નીતિન નવીન

ભારતીય જનતા પાર્ટીના નેતા નીતિન નવીન મંગળવારે ભાજપાના નવા...
- Advertisement -

 ગુણકારી  ખજૂર પોષક તત્વોથી ભરપુર

ખજૂરને મોટા ભાગે કુદરત ની મીઠાઇ કહેવામાં આવે છ.ે...

સેન્સેક્સ 324 પોઈન્ટ તૂટીને 83246,  નિફટી ૧૦૯ પોઈન્ટ ગબડીને ૨૫૫૮૫

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ગ્રીનલેન્ડને કબજે કરવા મામલે...

Subscribe

- Gain full access to our premium content

- Never miss a story with active notifications

- Browse free from up to 5 devices at once

Technology

એરટેલે વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ પ્લાન્સ બહાર પાડ્યા

નવી દિલ્હી, 04 જૂન, 2024: ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવાઓ...

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ બન્યો

નવી દિલ્હી : ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો...
spot_img