Thursday, June 25, 2026

Trending Now:

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના દિવસોનો કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો. 'અમે આટલો મોટો રોલ આપી રહ્યા છીએ તો તમારે…' 'ટેલી મસાલા'ને આપેલા...

Most Popular:

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું:શ્રીલંકા 9 વિકેટે જીત્યું,...

વૈભવના ડેબ્યૂને લઈને યુરોપમાં ક્રેઝ, ટિકિટોની ભારે માગ

15 વર્ષીય ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીના આયર્લેન્ડ સામેના સંભવિત...

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો છે: આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દેડિયાપાડાના ધારાસભ્ય...

Gujarat

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા પેકેજ્ડ ફૂડ્સમાંનું એક બની ચૂક્યું છે. તેમ છતાં, દેશની...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે સ્વ-સહાય જૂથો બનાવીને 12,000થી વધુ ગ્રામીણ મહિલાઓનું સશક્તિકરણ કર્યું...

Bollywood

Business

National

Political News

Special

ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન, પ્રથમ દિવસે બોક્સના...

Gondal Market Yard: ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડના...

‘લૂ’માં બેદરકારીપૂર્વક ફરનારા લોકો બચીને રહેજો! નહીંતર જીવન પર...

ગરમી આ શબ્દ સાંભળતા જ પરસેવે રેબઝેબ, કાળઝાળ તડકો,...

આજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, સવાર-સાંજના સમયે રેડિયો-GPS...

નાસાના જણાવ્યા મુજબ 21,85,200 કિમી પ્રતિ કલાકની ગતિથી આવી...

અંબાલાલ પટેલની આગાહી, જાણી લો 27 માર્ચથી 7 એપ્રિલમાં...

 રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉતરનાં પવન ફૂંકાય રહ્યા છે.અને અરબી...

World News

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા...

અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણી (Freedom 250) નિમિત્તે હૈદરાબાદમાં...

ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે...

ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને...

યુરોપમાં ભયાનક ગરમી જીવલેણ બની, ફ્રાન્સમાં ડૂબી જવાથી 40...

જૂન 2026નો મહિનો સમગ્ર યુરોપ માટે ભયાનક સાબિત થઈ...

સુધરી જાવ… હવે હું મિસ્ટર NICE નહીં બનું :...

ઈરાનને ગર્ભિત ચેતવણી આપતાં ફોટામાં ટ્રમ્પ હથિયાર સાથે જોવા...

Sports News

વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો, 11 બોલમાં ફિફ્ટી: 50...

ટ્રાઈ સિરીઝ ફાઈનલમાં 29 બોલ પર 94 રન બનાવ્યા ઈન્ડિયા-A...

મેચ જીતવા છતાં કેપ્ટન શ્રેયસ અય્યર સામે મોટી કાર્યવાહી,...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની ચોથી મેચમાં 31 માર્ચે...

T20 World Cup માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

T20 World Cup 2026 ને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયાની...

ન્યૂઝીલેન્ડની જીત સાથે જ ભારતીય ટીમને ઝટકો

ટોમ લેથમની આગેવાની હેઠળની ન્યૂઝીલેન્ડે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને...

Lifestyle News

Latest Articles

વિક્રાન એન્જિનિયરિંગ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર મંગળવાર, 26 ઓગસ્ટ, 2025 ના...

અમદાવાદ: વિક્રાન એન્જિનિયરિંગ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે...

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ:ઘરે દીકરાનો...

અમદાવાદમાં ગઈકાલે(19 ઓગસ્ટ) ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધો-8ના વિદ્યાર્થીએ...

બરોડા બીએનપી પારિબાએ તેના એગ્રેસિવ હાઇબ્રિડ ફંડના બેવડા સીમાચિહ્નની...

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ બેવડી સિદ્ધિઓ સાથે તેના...

કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસાની ભૂમિ મિઝોરમ હવે ભારતીય...

બૈરાબી-સૈરાંગ રેલવે લાઇનની સફળતાની સાથે આઈઝોલ રેલવે નેટવર્ક સાથે...
- Advertisement -

સ્વતંત્રતા દિવસના અવસરે યુરોકિડ્સે બાળ માનસમાં એકતા અને ગૌરવના મૂલ્યોનું સિંચન કર્યું

ભારતની અગ્રણી પ્રિસ્કૂલ નિષ્ણાત, યુરોકિડ્સ પ્રિસ્કુલે તેના દેશભરમાં 1500થી વધુ સેન્ટર પર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી, જેમાં 1,00,000થી વધુ નાના વિદ્યાર્થીઓએ રંગબેરંગી અને વિચારશીલ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. બાળકોને મૈત્રીપૂર્ણ અને આનંદદાયક રીતે સ્વતંત્રતા, એકતા અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાથી પરિચિત કરાવવા માટે ડિઝાઈન કરવામાં આવેલી, આ ઉજવણી યુરોકિડ્સની અનુભવલક્ષી શિક્ષણ અને ભાવનાત્મક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. હાર્વર્ડના પ્રોજેક્ટ ઝીરો અને NEP2020 પર આધારિત તેના હ્યુરેકા અભ્યાસક્રમ સાથે સંલગ્ન, યુરોકિડ્સ અર્થપૂર્ણ જોડાણો થકી આરંભિક વિદ્યાર્થીઓમાં જાગૃતિ, સહાનુભૂતિ અને ઓળખની મજબૂત ભાવનાને પ્રોત્સાહન આપવાનું આગળ ધપાવે છે.યુરોકિડ્સ માટે સ્વતંત્રતા દિવસ ફક્ત દેશભક્તિનો પ્રસંગ નથી, પરંતુ ભારતના સમૃદ્ધ વારસા વિશે જિજ્ઞાસા અને સમજણ જગાડવાની તક છે, જે યુવા માનસમાં પડઘો પાડે છે. વાર્તા કથન, સંગીત, અભિયાન અને સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા, આ દિવસ બાળકોને તેમની પોતાની નાની દુનિયામાં સ્વતંત્રતાનો અર્થ શું છે તે શોધવામાં મદદ કરે છે, તેમની મનપસંદ પ્રવૃત્તિની પસંદગી કરવાથી લઈને કલર અને ક્રાફ્ટ દ્વારા તેમના વિચારો વ્યક્ત કરવા સુધી. તે તિરંગામાં લપેટાયેલા આનંદ, સ્વતંત્રતા અને પોતીકાપણાની ઉજવણી હતી.બાળકોએ ધ્વજમાં રંગ ભરવા, તિરંગાના રંગના કાગળની કળા અને દેશભક્તિના ગીતોના સમૂહ ગાન સહિતની વિવિધ આનંદદાયક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. વર્ગખંડોને કેસરી, સફેદ અને લીલા રંગમાં હાથથી બનાવેલા ધ્વજ અને ફુગ્ગાથી શણગારવામાં આવ્યા હતા. શિક્ષકોએ વાર્તા કહેવા માટેના એક ટૂંકા અને આકર્ષક વર્તુળનું નેતૃત્વ કર્યું, જેમાં બાળકોએ અશોક ચક્ર અને મોર જેવા રાષ્ટ્રીય પ્રતીકો વિશે શીખ મેળવી. કેટલાક કેન્દ્રોમાં, બાળકો પરંપરાગત પોશાક પહેરીને આવ્યા હતા અને ધ્વજ લહેરાવતા અને સાથે મળીને ઉત્સાહ વ્યક્ત કરતા મિની માર્ચ પાસ્ટમાં ભાગ લીધો હતો."પ્રાઉડ ટુ બી ઇન્ડિયન" અને "માય ઇન્ડિયા, માય પ્રાઈડ" જેવા પ્રોપ્સ સાથેના ફોટો બૂથ કોર્નરે દિવસના ઉત્સાહને ઝીલવામાં મદદ કરી. બાળકોએ એકતા અને ગર્વ માટેના આરંભિક પરિચય એવા રાષ્ટ્રગાન માટે એકસાથે ઉભા રહીને ઉજવણીની પૂર્ણાહૂતિ કરી હતી.

ટિપ્સ મ્યુઝિકે ગુજરાતી અને કચ્છી ગીતોનો સ્ટુડિયો રાધાનો સાંસ્કૃતિક સંગીત વારસો હસ્તગત કર્યો

અગ્રણી મ્યુઝિક કંપની ટિપ્સ મ્યુઝિક લિમિટેડે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક સંગીત વારસામાં તેની હાજરીને વિસ્તારતા સ્ટુડિયો રાધાનું સંપૂર્ણ મ્યુઝિક કેટલોગ હસ્તગત કર્યું છે. આ હસ્તાંતરણ પ્રાદેશિક બજારોમાં ટિપ્સ મ્યુઝિકના વ્યૂહાત્મક વિસ્તરણને દર્શાવે છે અને ભારતીય તથા વૈશ્વિક દર્શકો સુધી સમકાલિન પહોંચ સાથેની અસલ મૂળ પરંપરાઓ પહોંચતી કરે છે.ભક્તિ સંગીત, લોક સંગીત અને સાંસ્કૃતિક વાતો સાથે 4,000થી વધુ પરંપરાગત ગીતોના તેના વ્યાપક કલેક્શન માટે જાણીતો સ્ટુડિયો રાધા ટિપ્સ મ્યુઝિકના વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં ડાયનેમિક, વારસાથી સમૃદ્ધ કેટલોક ઉમેરે છે, પ્રાદેશિક ભારતીય સંગીતમાં તેની સ્થિતિ મજબૂત બનાવે છે અને નવી ડિજિટલ સ્ટ્રીમિંગ તથા ગ્લોબલ પબ્લિશિંગ તકોની ખોજ કરે છે.આ હસ્તાંતરણ અંગે ટિપ્સ મ્યુઝિક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કુમાર તૌરાનીએ જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિના મૂળબૂત અવાજ ધરાવતું આ હસ્તાંતરણ એ ભારતના વાઇબ્રન્ટ પ્રાદેશિક સંગીત બજારોમાં અમારી હાજરીન વધુ મજબૂત બનાવવા માટેની વ્યૂહાત્મક પહેલ છે. આ અભૂતપૂર્વ વારસાને જાળવવા ઉપરાંત અમારું લક્ષ્ય અમારા આધુનિક ડિસ્ટ્રીબ્યુશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લેવાનું અને વિશ્વભરના નવી પેઢીના શ્રોતાઓને મનપસંદ ગીતો રજૂ કરવાનું છે. આ ટાઇમલેસ અપીલ ધરાવતા ઉચ્ચ ગુણવત્તાના તથા વૈવિધ્યસભર કન્ટેન્ટમાં રોકાણ કરવાની અમારી બિઝનેસ સ્ટ્રેટેજી સાથે યોગ્ય રીતે સંકલિત છે.

Subscribe

- Gain full access to our premium content

- Never miss a story with active notifications

- Browse free from up to 5 devices at once

Technology

એમએસએમઈ ગ્રોથ ઇનસાઇટ્સ સ્ટડીઃ 57 ટકા એમએસએમઈ માને છે કે એઆઈ વ્યવસાયને વધારવા માટેનું મહત્વપૂર્ણ...

ભારતનો ડિજિટલ મેચ્યોરિટી ઇન્ડેક્સ 60.8 પર પહોંચ્યો, રાજ્યવાર યાદીમાં...

એરટેલે વિશ્વની સૌથી મોટી ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શ્રેષ્ઠ પ્લાન્સ બહાર પાડ્યા

નવી દિલ્હી, 04 જૂન, 2024: ભારતની અગ્રણી ટેલિકોમ્યુનિકેશન સેવાઓ...

ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલો દેશ બન્યો

નવી દિલ્હી : ભારત માટે ગઈકાલનો દિવસ ઐતિહાસિક રહ્યો...